________________
પ્રાચીનજૈનલેખસ’ગ્રહ,
( ૫૪ )
[ રાત્રુંજય પર્વત
ગચ્છના, સુરતના ઉસવાલ......ઝવેરી પ્રેમચન્દ્રે વિજયદેવચન્દ્રસૂરિના વિર્જાયરાજયમાં અસહુરા ( વિજ્જહરા ? ) પાર્શ્વનાથના નવા દેવાલયમાં એક નવી મૂર્તિ અપ ણુ કરી; તપાગચ્છના ભટ્ટારક વિજયજિનેન્દ્રસૂરિએ પ્રતિષ્ઠિત કરી. ત. ૪૮. ૧૫ ( ન. ૪૫ પ્રમાણે મિતિ ); અચલગચ્છના પુણ્યસાગરસૂરિની વિનતિથી શ્રીમાલી સા॰ ભાઈસાજીના પાત્ર, સા. લાલુભાઈના પુત્ર, ઘટાભાઇએ સહસકુટજી (સહસ્ત્રકૂટ ) ની પ્રતિમા અણુ કરી; તપાગચ્છના વિજયજિતેન્દ્રસૂરિએ પ્રતિષ્ઠિત કરી.
ન'. ૪૯. ૧૬ ઉપર પ્રમાણે બધું”.
. ૫. ૧૭ સંવત્ ૧૮૬૦, મહા સુદ ૧૩; વીસાપારવાલ જ્ઞાતિના તથા વિજયઆણુન્દસૂરિના ગચ્છતા, અમદાવાદના પારેખ, હરષચન્દના પાત્ર, પિતામરના પુત્ર, વીરચન્દે સંવત ૧૮૬૧ ના ફાલ્ગુન વંદે ૫, બુધવારે એક દેવાલય શરૂ કર્યુ અને પૂર્ણ કર્યુ.
ન'. ૫૧. ૧૬ વિક્રમ સંવત્ ૧૮૬૧, શાલિવાહન શક ૧૭૨૬, ધાતા સ'વત્સર મા શીષ' સુદિ ૩, બુધવાર, પૂર્વાષાઢ નક્ષત્ર, વૃદ્ધયેગ, ગિરકરણ, ચળગચ્છના ઉદયસાગરસૂરિના અનુગ કિર્તિસાગરસૂરિના અનુગ પુણ્યસાગરસૂરિના વિજયિ રાજયમાં, સુરતના શ્રીમાલી, નિહાલચંદભાઇના પુત્રઈચ્છાભાઇએ ઈચ્છાડ નામે એક કુંડ મંણુ કર્યાં તે વખતે ગે।હિલ રાજા ઉન્નડજી પાલીતાણા ઉપર રાજ્ય કરતા હતેા,
ત. પર. ૧૯ સંવત્ ૧૮૬૭, ચૈત્ર સુદ ૧૫: હાથીપાળમાં કાઈને દેવાલયે! નહિ બાંધવા દેવા માટે ગુજરાતીમાં કરેલા કરાર.
નં. ૧૩, ૨૦ સંવત્ ૧૮૭૫, માત્ર વિદે ૪, રવીવાર; રાધનપુરના મૂલજી અને માંનકુઅરના પુત્ર સેામજીએ સુવિધિનાથની પ્રતિમા અપ ણ કરી;
૧૫ ૫'ચપાંડવના દેવાલયમાં સહસ્ત્રકૂટના એક સ્તંભ ઉપરન્લીટ્સ, પૃ. ૨૦૩, ન'. ૩૫૧.
૧૬ એજ દેવાલયમાં.
૧૭ વિમલવસી ટુંકમાં, એક સૈા સ્તંભની ચામુખના દક્ષિણપૂર્વે~ટ્વીટ્સ, ન્યૂ ૨૦૨, નં. ૨૪૫.
૧૮ ટેકરીથી ઉતરતાં રસ્તા ઉપરના તળાવ ઉપર.
૧૯ હાથીપેાલ પાસેની ભીંત ઉપર અગર આદીશ્વરની ટુંકના કાટ અને વિમલવસીટુકના પૂર્વ ભાગ વચ્ચે આવેલા દ્વાર ઉપર.
૨૦ મેદી પ્રેમચંદની ટુંકમાં, ઉત્તર તરફના ભાંયરામાં,
Jain Education International
૪૬૨
For Private & Personal Use Only
www.jainelibrary.org