Book Title: Shatrunjay Parvat Uperna Lekho
Author(s): Jinvijay
Publisher: Z_Prachin_Jain_Lekh_Sangraha_Part_02_005113_HR.pdf

View full book text
Previous | Next

Page 30
________________ ઉપરના લેખા, ન. ૧૩-૧૪] ( ૩૧ ) અવલોકન, જે ચરણુયુગલ ઉપર આ લેખ છે તે હીરવિજયસૂરિની ચરણ સ્થાપના છે. સંવત્ ૧૬૫૨ માં, ભાદ્રવા સુદી ૧૧ ના દિવસે કાઠિયાવાડના ઉન્નતદ્રુ ( ઉના ગાંવ ) માં હીરવિજયસૂરિએ સ્વર્ગવાસ કર્યાં. તેજ સાલના માશિર્વવિદ ૬ સામવાર અને પુષ્યનક્ષત્રના દિવસે સ્તંભતીર્થ ( ખંભાત ) નિવાસી સ ́ધવી ઉદયકણે આ પાદુકા ની સ્થાપના કરી અને આચાર્ય શ્રીવિજયસેનસૂરિના નામથી મહેાપા ધ્યાય કલ્યાણવિજયગણિ અને પતિ ધનવિજય ગણિએ એની પ્રતિષ્ઠા કરી છે. લેખના ખાકીના ભાગમાં હીરવિજયસૂરિએ અકખર બાદશાહને પ્રતિબોધ કરી જીવદયા, જીજીયામુકિત વિગેરે જે જે પુણ્યકાર્યાં કર્યાં, તેમનુ સક્ષિપ્ત રીતે સૂચન કરેલું છે. સં. ઉદયક, હીરવિજયસૂરિના પ્રમુખ શ્રાવકોમાંના એક હતા. ખભાતને! તે આગેવાન અને પ્રસિદ્ધ શેઠ હતા. સં. ઋષભદાસે હીરસૂરિરાસમાં એના અનેક સ્થળે ઉલ્લેખ કર્યાં છે. ( ૧૪ ) આ લેખ ખરતરવસિહ ટુંકમાં, ચામુખના મરિની સામે આવેલા પુંડરીકગણધરના મંદિરના દ્વાર ઉપર, ૧૭ પતિઆમાં ખોદી કાઢેલા છે. મિતિ સ. ૧૯૭૫ વૈશાખ સુદી ૧૩ શુક્રવાર છે, સુઘવાલગોત્રીય સા. કાચરની સતિમાં સા. કેડ્ડા થયા તેના પુત્ર સા. થન્ના, તેને સા. નરિસઘ, તેને કુઅર, તેના ના (ત્યા?) ( શ્રી નવરંગદે ) અને તેને પુત્ર સુરતાણ ( સ્ત્રી સે દૂરદે ) થયા. સુરતાણના પુત્ર સા. ખેતસી થયા કે જેણે, શત્રુજયની યાત્રા કરી સ'ઘપતિનું તિલક પ્રાપ્ત કર્યું હતુ અને સાત ખેત્રામાં પુષ્કળ ધન ખર્યું હતુ. તેણે, પોતાના પુત્રાદિ પરિવાર સહિત ચતુર્મુ ખ મહાન્ પ્રાસાદની પૂર્વ બાજુએ કુટુંબના કલ્યાણ માટે, આ દેવગૃહિકા ( દેહૅરી ) બનાવી. બૃહત્ખરતરગચ્છના આચાર્ય જિનસિ’હરિના પટ્ટધર અને શત્રુજયના અમારની પ્રતિષ્ઠા કરનાર શ્રીજિનરાજસૂરિએ એની પ્રતિષ્ઠા કરી. Jain Education International ૪૩૯ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67