________________
પ્રાચીન જૈનલેખસંગ્રહ.
( ૩૦ )
[ શત્રુંજય પર્વત
ત્યાં તેમના પવિત્ર હાથે પિતે ઉદ્ધરેલા તીર્થપતિના મહાન મંદિરની ભવ્ય પ્રતિષ્ઠા કરાવી.
શત્રુંજય ઉપર, એ પ્રતિષ્ઠાના સમયે, અગણિત મનુષ્ય એકત્ર થયાં હતા. ગુજરાત, મેવાડ, મારવાડ, દક્ષિણ અને માલવા આદિ બધા દેશમાંથી હજારે યાત્રી યાત્રાર્થે આવ્યા હતા. તેમાં ૭ર તે મોટા સંઘ હતા. સં. રાષભદાસે “ હીરસૂરિરાસ” માં એ દરેક સંઘ અને સંઘપતિની લાંબી ટીપ આપી છે તે અવેલેકવાથી, આ વાતને ખયાલ આવે એમ છે. ખુદ હીરવિજયસૂરિ સાથે જે સાધુ સમુદાય હતે તેની સંખ્યા એક હજાર જેટલી હેટી હતી
2ષભદાસ જણાવે છે કે—હીરવિજ્યસૂરિ પાલીતાણાની બહાર ડિલભૂમિ જતા હતા તે વખતે તળાવની પાળ ઉપર યાત્રિઓને રસોઈ બનાવતા જોઈ ઉપાધ્યાય સેમવિજયને તે વિષયની સૂચના કરી. ઉપાધ્યાયે તુરત ની તેજપાલને બેલાવી કહ્યું કે હમારી વિદ્યમાનેતામાં યાત્રિએ પિતાને ઉતારે રાંધીને ખાય એ શોભાસ્પદ નહિ. નીએ તુરત બાઈ સાંગદેની સાથે વિચાર કરી, બધા યાત્રિઓને
મંત્રણ કર્યું અને પિતાના રડે જમવાની વિજ્ઞપ્તિ કરી. રઈ કરવા કરાવવાની બધી કડાકૂટ ટળી ગયેલી જોઈ યાત્રિઓ બહુજ બાનદિત થયા અને સોની તેજપાલની અનેકધા પ્રશંસા કરવા વાચા, +
(૧૩) આદીશ્વર ભગવાનના મંદિરની પશ્ચિમે ન્હાના મંદિરમાં સ્થાન પન કરેલાં બે પગલાંની આસપાસ, હાની મહેદી ૧૧ પંક્તિઓમાં આ નં. ૧૩ ને લેખ કેતરે છે.
૪ જુઓ, હીરસુરિરાસ, પૃષ્ઠ ૨૦૬-૨૦૮. : “મળ્યા સાધુ તિહાં એક હજાર, હીરવિજયસૂરિને પરિવાર.”
પૃ. ૨૦૮. + જુઓ પૃષ્ઠ ૨૧૨, પદ્ય ૧૪-૧૮.
૪૩૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org