Book Title: Shatrunjay Parvat Uperna Lekho
Author(s): Jinvijay
Publisher: Z_Prachin_Jain_Lekh_Sangraha_Part_02_005113_HR.pdf

View full book text
Previous | Next

Page 36
________________ ઉપરના લેખો. નં. ૨૧ ] ( ૩૭ ) * અવલોકન, ભાઈઓને ઉપદેશ આપી શ્રાવક બનાવ્યા. સૂરિની કૃપાથી પછી તેઓએ પુષ્કળ દ્રવ્ય પ્રાપ્ત કર્યું અને મહાન ધનવાન થયા. +” - જિનસિંહસૂરિએ, એ મંદિરની પ્રતિષ્ઠા સમયે બધા મળી ૫૦૧ જિનબિઓની પ્રતિષ્ઠા કરી હતી એમ ખરતર-પટ્ટાવલીમાં ઉલ્લેખ છે. * " ( ૨૧ ) વિમલવસહિ ટુંકમાં, હાથીપલ નજીક આવેલા મંદિરની ઉત્તર તરફની ભીતમાં, ૩૧ પંકિતમાં, આ લેખ કેતલે છે. લેખન ઘણે ખરે ભાગ પદ્યમાં છે અને છેડેક ગદ્યમાં છે. પહેલા ૫ પદ્યમાં, મંગલ, હાલાર પ્રાંતના નવીન પુર (કે જેને હાલમાં જામનગર કહે છે ) નું નામ મને ત્યાંના જશવંત અને શત્રુશલ્ય નામના બે રાજાઓને ઉલ્લેખ છે. ૬ થી ૧૩ સુધીમાં પમાં, અંચલગચ્છના પ્રવર્તક આચાર્ય આર્યરક્ષિતસૂરિથી તે લેખકાલીન આચાર્ય કલ્યાણસાગરસૂરિ સુધીના આચાર્યોનાં નામે આપ્યાં છે. (આ નામે ઉપર પૃષ્ઠ ૧૧ માં આવેલાં છે.) ૧૪ મા પદ્યથી પ્રતિષ્ઠા કરાવનાર કુટુંબનું વર્ણન છે. એસવાલ જ્ઞાતિમાં, લાલણગેત્રમાં પહેલાં હરપાલ નામે હે શેઠ થયું. તેને હરીઆ નામનો પુત્ર થયે. હરીઆને સિંહ, તેને ઉદેસી, તેને પર્વત અને તેને વચ્છ થયે, વચ્છની સ્ત્રી વાચ્છલદેની કુક્ષિથી અમર નામને પુત્ર જન્મે. અમરની સ્ત્રી લિંગદેવી નામની હતી જેને વર્ધમાન, ચાંપસી અને પદ્મસિંહ; એમ ત્રણ પુત્ર થયા. તેમાં વર્ધમાન અને પદ્ધસિંહ વિશેષ પ્રસિદ્ધ થયા. આ બંને ભાઈઓ જામ રાજાના મંત્રિઓ હતા. લેકમાં તેમને સત્કાર પણ બહુ હતું. વિદ્ધમાનની સ્ત્રી રન્નાદેવી હતી, જેને વર અને _+ “ अहम्मदाबादनगरे चिर्भटीव्यापारेणाजीविकां कुर्वाणो मिथ्यात्विकुलोत्पन्नौ पावाटजाती यो सिवा-सोमजीनामानौ द्वौ भ्रातारौ प्रतिबोध्य सकुटुम्बौ श्रावको તાન્તઃા” * " संवत् १:७५ वैशाखशुदित्रयोदश्यां शुक्ले श्रीराजनगरवास्तव्यप्राग्वाटज्ञातीयसंघपतिसोमजीकारितश@जयोपरि चतुद्वारविहारहारायमाणश्रीऋषभादिजिनकाधिकपंचशत( ५०१ )प्रतिमानां प्रतिष्ठा विहिता ।” ૪૪૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67