Book Title: Shatrunjay Parvat Uperna Lekho
Author(s): Jinvijay
Publisher: Z_Prachin_Jain_Lekh_Sangraha_Part_02_005113_HR.pdf

View full book text
Previous | Next

Page 19
________________ પ્રાચીન જેનલેખસંગ્રહ. ( ૨૦ ) [ શત્રુંજય પર્વત પિતાના ભાઈ દેવ ભીમ, દેનના અને દેવ દેવરાજ પ્રમુખ સ્વકીય કુટુંબ સાથે મહાવીર તીર્થકરની એ દેવકુલિકા, તપાગચ્છાચાર્ય શ્રી વિ દાનસૂરિ અને તેમના પટ્ટધર શ્રીવિહીરસૂરિના ઉપદેશથી કરાવી. આ લેખ, આદીશ્વર ભગવાનના મંદિરની ભમતીના ઈશાન ખુ. ણામાં આવેલા ગધારીયા ચામુખ-મંદિરમાં, ૯ પંક્તિમાં ખોદેલે છે. સં. ૧૬ર૦ ને કાર્તિક સુદી 2 ને શનિવારના દિવસે એ મંદિરની પ્રતિષ્ઠા થઈ. ગંધાર નિવાસી શ્રીમાલજ્ઞાતીય સા. પાસવીર (સ્ત્રી પૂતલ) ના પુત્ર વર્ધમાન (સ્ત્રીઓ બે, વિમલાદે અને અમરાદે) ના પુત્ર સા. રામજી એ, સા. બહુજી, સા. હંસરાજ અને સા. મનજી આદિ પિતાના ભાઈઓ વિગેરે કુટુંબ સાથે, શત્રુંજય પર્વત ઉપર ચતુર્દરવાળું શાંતિનાથ તીર્થકરનું મોટું મંદિર, તપગચ્છાચાર્ય શ્રી વિજયદાનસૂરિ અને શ્રી હીરવિજયસૂરિના શુભ-ઉપદેશથી, બનાવ્યું. આ લેખ, ઈશાનકેણમાં, આદીશ્વરના મંદિરની દિવાલની સામેની દેહરીમાં, ૮ પંક્તિમાં કરેલું છે. આની મિતિ સં. ૧૯૨૦ ના વૈશાખ સુદી પ ગુરૂવારની છે. ગધારના રહેવાસી પ્રાગ્વાટ જ્ઞાતીય સંઘવી જાવડના પુત્ર સં. સીપા (સ્ત્રી ગિરસુ) ના પુત્ર જીવતે, સં. કાઉજી અને સં. આહુજી પ્રમુખ પિતાના ભાઈ વિગેરે કુટુંબ સાથે, શ્રીવિદાનસૂરિ અને શ્રી હરિવિજયસૂરિના સદુપદેશથી, પાર્શ્વનાથ તીર્થ કરની દેવકુલિકા બનાવી. આ લેખ, ઉપરના લેખવાળી દેવકુલિકાની જમણી બાજુએ આ વેલી દેવકુલિકામાં, ૮ પતિમાં કેતલે છે. આની મિતિ ઉપર મુજબ જ છે. અમદાવાદ નિવાસી : ડીસાવાલ જ્ઞાતિના, મહે. વણાઈ (હાલનું વર્તમાનમાં માત્ર એશવાલ, પોરવાડ, અને શ્રીમાલ જાજ જૈનધર્મ પાલનારી દેખાય છે, પરંતુ પૂર્વમાં પ્રાય: ડીસાવાલ, નાણુવાલ, મઢ, નાગર, ગુજર, ખડાયતા, વાયડા આદિ બધી વૈશ્ય જાતે જૈનધર્મ પાલતી હતી એમ આ પ્રાચીન લેખે વિગેરે ઉપરથી સ્પષ્ટ જણાય છે. * “મહ ' એ શબ્દ નામની પૂર્વે, આબ વિગેરેને ઘણું લેખમાં ૪૨૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67