Book Title: Shatrunjay Parvat Uperna Lekho
Author(s): Jinvijay
Publisher: Z_Prachin_Jain_Lekh_Sangraha_Part_02_005113_HR.pdf

View full book text
Previous | Next

Page 17
________________ પ્રાચીનજનલેખસંગ્રહ, ( ૧૮ ) , [ શત્રુંજ્ય પર્વત સાહ છે. તે લાસાહને લીલૂ નામની (કે જેનું બીજું નામ તારાદે હતું) સ્ત્રી હતી. તે સુશીલા અને ભાગ્યશાલીની હતી. તેને ૬ પુત્રે અને એક પુત્રી થઈ. એ દરેક પુત્રને પણ પુત્રાદિ વિસ્તૃત સંતતિ હતી. બધાનાં નામે આ પ્રમાણે છે – - પુત્ર-૧રનાસાહ ૨ મિાસાહ. ૩ ગણસાહ, ૪ દશરથ. ૫ ભેજાસા, પુત્રો રજમલદે. ૧ પદમાદે. ૧ ગઉપદે. ૧દેવલદે.) ૧ ભાવલદે. શ્રી. ૨ પાટમ. ૨ ગારવદે. ૨ ધરમદે. ૨ હર્ષામદે. પત્ર. શ્રી પિત્ર. શ્રીરંગ. | |_ _ | દેવા. કે હા. મંડન. ' માણિક. હીરા. ' ૬ કે પુત્ર કર્માસાહ હતું. તેને પણ બે સ્ત્રિઓ હતી. પહેલી કપૂર અને બીજી કામલદે. કામલદેને એક પુત્ર અને પુત્રીઓ હતી. પુત્રનું નામ ભીમજી અને પુત્રિઓનાં નામ બાઈ સભા, બાઈ સેના, બાઈમના, અને બાઈ પના, હતાં. કમ સાહની ભગિનીનું નામ સુવિ : કર્માસાહનું રાજદરબારમાં હેટું માન હતું. વિવેક ધીર ગણિએ તેને કપડાને મહટે વ્યાપારી બતાવ્યું છે. પરંતુ આ પ્રશસ્તિમાં તેને રાજકારભારમાં પુરાણ (રાજ્યવ્યાપારમાર ) અર્થાત્ પ્રધાન લખે છે. કદાચ, એ વાક્યને અર્થ “રાજ્યની સાથે વ્યાપાર (વાણિજય) કરવામાં અગ્રેસર (એટલે મહટે રાજયવ્યાપારી)” એમ પણ થઈ શકે. ર૪ થી ૩ર પ માં કહ્યું છે કે, કમસાહે સુગુરૂ પાસે શત્રુંજય તીર્થનું મડાઓ સાંભળી તેને પુનરૂદ્ધાર કરવા ઈચ્છા કરી. પિતાની જન્મભૂમિથી ગુજરાતમાં આવી, બાદશાહ બહાદુર પાસેથી, ઉદ્ધાર કરવાની આજ્ઞા વિષયક “સ્ફરન્માન” (ફર્માન) મેળવી શત્રુંજય ગયે. સોરઠના સુબેદાર મઝાદખાનને ત્યાં રવા (યા રવિરાજ) અને નરસિંહ નામના બે કારભારિઓ હતા તેમણે કમસાહને બહુ આદર સત્કાર કર્યો. તેમની સહાનુભૂતિથી કમસાહે અગણિત દ્રવ્ય ખર્ચા સિદ્ધાચલને શુભ ઉદ્ધાર કરી, સંવત્ ૧૫૮૭ અને શાકે ૧૪૫૩ ના વૈશાખ ૪૨૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67