________________
ઉપરના લેખે. નં. ૫-૯ ]
( ૨૧ )
અવલોકન ,
વિનાયક?) ના સુત મહં. ગલા ( સ્ત્રી મંગાઈ) ના સુત મહં. વીરદાસે
સ્વકુટુંબ સાથે, શત્રુંજય ઉપર શ્રી આદિનાથની દેવકુલિકા, આચાર્ય શ્રી વિજયદાન અને વિજયહીરના શુભેપદેશથી કરાવી.
આ લેખ, મુખ્ય મંદિરના ઉત્તર તરફના દ્વારની સામેની દિવાલની ડાબી બાજુએ આવેલી દેવકુલિકામાં, ૭ પંકિતમાં, કેરેલે છે. મિતિ સં. ૧૯૨૦, વૈશાખ સુદી ૨. ઉકત આચાર્યયના સદુપદેશથી ગંધાર નિવાસી પિરવાડ + ૦ પરબતના પુત્ર બે ફેકાના પુત્ર ભેટ વ....આ (મધ્યને અક્ષર ટૂટી ગયેલે છે) એ, પિતાના કુટુંબ સાથે શત્રુજ્ય ઉપર આ દેવકુલિકા કરાવી.
[ આ લેખ, મુખ્ય મંદિરના ઉત્તર દ્વારની પશ્ચિમે, જમણી બાજુએ આવેલી દેવકુલિકામાં, ૮ પંકિતમાં કરેલ છે. મિતિ સં. ૧૯૨૦ વૈશાખ સુદી ૫. ઉપર્યુકત નગર અને જાતિના ૦ સમરીઆએ, પિતાની ભાર્યા ભેલુ અને પુત્રિએ બાઈ વેરથાઈ તથા બાઈ કીબાઈ આદિ જોવામાં આવે છે. આના સંબંધમાં પ્રસિદ્ધ ઇતિહાસત્ત શ્રીયુત શૈારીશંકર હીરાચંદ . ઓઝા પિતાના “સોરાક વન તિટ્ટાર' નામક પુસ્તકમાં (પૃ. ૬૮ ની પાદ ટીકામાં ) આ પ્રમાણે લખે છે. “ ( કેટલાક ) લે. ખોમાં નામની પૂર્વે મહં. ' લખેલું મળે છે, જે મહત્તમ ” ના પ્રાકૃત રૂપ “ મહંત’ નું સંક્ષિપ્ત રૂપ હોવું જોઈએ. “મહત્તમ” ( મહંત ) એ એક પ્રકારનો ઈલ્કાબ હોવાનું અનુમાન થાય છે જે પ્રાચીનકાળમાં મંત્રિયો ( પ્રધાનો) આદિને આપવામાં આવતો હશે. રાજપૂતાનામાં હજુ સુધી કેટલાએ મહાજન ( મહાજનો ઘણુભાગે સવાલે ગણાય છે પરંતુ માહેધરી વિગેરે બીજી જાતેમાં પણ એ શબ્દ વ્યવહુત થઈ શકે છે.) “ મૂતા ” અને મહતા ” કહેવાય છે, જેમના પૂર્વજોને એ ઈલકાબ મળ્યો હશે; અને પાછળથી વંશપરંપરાગત થઈ વંશના નામનું સૂચક થઇ ગયો હશે. “મૃતા અને ૬ મહત” એ બંને “ મહત્તમ ” ( મહંત ) ના અપભ્રંશ હોવા જોઈએ.
+ “વ્યો” એ સંસ્કૃત “વ્યવહારી” અગર “ વ્યાપારી ” નું અપભ્રષ્ટ અને સંક્ષિપ્ત રૂપ છે. “હરા” અગર “બેહરા ” પણ એનાજ રૂપાન્તરો છે.
૪૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org