Book Title: Shatrunjay Parvat Uperna Lekho
Author(s): Jinvijay
Publisher: Z_Prachin_Jain_Lekh_Sangraha_Part_02_005113_HR.pdf

View full book text
Previous | Next

Page 24
________________ ઉપરના લેખો. નં. ૧૩ ] ( ૨૫ ) અવલોકન, નાવવામાં શ્રાવકેએ અગણિત દ્રવ્યવ્યય કર્યો. જેમણે ગુજરાત અને માલવા આદિ દેશના અનેક સંઘ સાથે શત્રુંજયની યાત્રા કરી. (પ. ૨૪. ) શ્રીહીરવિજયસૂરિની પાટે શ્રી વિજયસેનસુરિ જયવંતા વતે છે કે જેમના પણ પ્રતાપનું વર્ણન કણ કરી શકે છે. (૫. ર૫-૭ ) એમને પણ અકબર બાદશાહે વિનયપૂર્વક લાહેરમાં બેલાવ્યાહતા કે જ્યાં અનેક વાદિઓ સાથે વાદ કરી વિજય મેળવ્યું અને બાદશાહના મનને ખુશ કર્યું. ( પ. ૨૮-૩૦. ) બાદશાહે, હીરવિજયસૂરિને પ્રથમ જે જે ફરમાને આપ્યાં હતાં તે બધા વિજયસેનસૂરિને પણ આપ્યાં, અને વિશેષમાં એમના કથનથી પિતાના રાજ્યમાં, સદાના માટે ગાય, ભેંસ, બળદ અને પાડાને પ્રાણુનાશ નહિ કરવાના પણ ફરમાને કાઢયાં. ( પ. ૩૨-૩) ખરેખર ચેલી બેગમના પુત્ર અકબરશાહ પાસેથી મહાન સન્માન મેળવી એમણે ગુર્જરધરાને ભાવી છે (પ. ૩૪. ) એસવંશમાં આભૂ શેઠના કુળમાં સિવર્ણિક (ની) શિવરાજ નામને પુણ્યશાળી શેઠ થયે. તેને પુત્ર સીધર, તેને પુત્ર પર્વત, તેને કાલા અને તેને વાઘા નામને પુત્ર છે. (પ. ૩૫. ) તેને રજાઈ નામની ગૃહિણીથી વછિઆ નામને પુત્ર થયે કે જેની લક્ષ્મી જેવી સુહાસિણ નામની સ્ત્રીએ તેજપાલ નામના પ્રતાપી પુત્રને જન્મ આપ્યું. (૫. ૩૬. ) તેજપાલને, શિવને પાર્વતી અને વિષ્ણુને લક્ષ્મીની જેમ, તેજલદે નામની પ્રિય પત્ની હતી. તે બને દપતી ઈન્દ્ર અને ઈન્દ્રાણીના જેવા સુખે ભેગવતાં હતાં. (પ. ૩૭) હીરવિજ્યસૂરિ અને વિજ્યસેનસૂરિને તે અતિભકત હતું. તેમના ઉપદેશથી તેણે જિનમંદિરે બનાવવામાં અને સંઘભક્તિ કરવામાં અગણિત ધન ખર્યું હતું. (પ. ૩૮૯ ) સંવત્ ૧૯૪૬ માં તેણે + અકબર બાદશાહની માતાનું નામ જૈનલેખકે “ચોલી બેગમ ” એવું આપે છે. રસમા, વિષય શરિત, પારસ આદિ અનેક ગ્રંથોમાં એ નામ મળે છે. પરંતુ, અન્ય ન્ય ઐતિહાસિક પુસ્તકોમાં તો તેનું નામ મરીયમ મકાની લખેલું જોવામાં આવે છે, ૪૩૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67