________________
ઉપરના લેખા. નં. ૨૦૪]
( ૧૯ )
અવસાન.
માસના કૃષ્ણપક્ષની ૬ ના દિવસે, અનેક સદ્યા અને અનેક મુનિ આચા ચેંના સંમેલનપૂર્ણાંક, કલ્યાણકર પ્રતિષ્ઠા કરાવી.
પછીના પહેામાં કર્માંસાહની, આ કાય કરવા માટે, પ્રશંસા કરવામાં આવી છે. અ’તમાં, ગદ્યમાં, મન્દિરનુ સ્માર કામ કરનારા કેટલાક સૂત્રધારા ( સલાટા-કારીગરો ) નાં નામે આપ્યાં છે. આમાંના થોડાક તા ખુદ કર્માંસાહુના જન્મસ્થાન-ચિત્તાડના રહેનારા છે અને બાકીના ગુજરાતની રાજધાની અમદાવાદના વાસિ છે.
આ પ્રશસ્તિના કર્તા, પંડિત સમયરત્નના શિષ્ય કવિવર લાવણ્યસમય છે કે જેમણે વિમપ્રબંધ આદિ અનેક પુસ્તકા લખ્યાં છે. શત્રુજ્ઞયતીર્થોદ્ધારપ્રબંધ ના લેખક પડિત વિવેકધીર ગણિએ, સુત્રધારને કાતરવા માટે, શિલાપટ્ટ ઉપર આ પ્રશસ્તિ આલેખી છે.
( ૨ )
ખીજા નખરના લેખ, શત્રુંજ્ય તીથ પતિ શ્રીઆદિનાથ ભગવાનની પ્રતિમાની બેઠક ઉપર, ૫ ૫તિમાં, અને ત્રીજા નબરના, આદીશ્વર ભગવાનના મદિરની સન્મુખ આવેલા મદિરમાં વિરાજમાન્ પુડરીક ગણુધરની પ્રતિમા ઉપર, ૩ લીટીમાં કોતરેલા છે. આ ખને લેખમાં, ફકત પ્રતિષ્ઠાની મિતિ અને કર્માંસાહના કૌટુબિક નામે લખેલાં છે. ૨ જા લેખમાં, કર્માંસાહુને એ ઉદ્ધારકાર્યમાં સાહાચ્ય કરનાર મંત્રી રવા અને નરિસ’હુનાં શુભ નામે પણ આલેખેલાં છે.
( ૪ )
આ લેખ, આદીશ્વર ભગવાનના મંદિરની ભમતીના દક્ષિણ તરક્રૂના ન્હાના મંદિરમાં, ૮ ૫તિમાં કતરેલા છે. એમાં લખ્યુ છે કેસંવત્ ૧૬૨૦ ના આષાઢ સુદી ર અને રવિવારના દિવસે એ દેવકુલિકા ની પ્રતિષ્ઠા થઈ છે. ગંધાર ખદર નિવાસી પ્રાગ્ગાટ (પારવાડ ) જ્ઞાતીય દોસી ગઈઆના પુત્ર તેજપાલ ( સ્ત્રી ભેડકી ) ના પુત્ર દે॰ ૫ચારણાએ *હાનાં મંદિશ દેવકુલિકા ' કહેવાય છે અને મ્હોટાં પ્રાયઃ કરીને પ્રાસાદ' અથવા ‘ વિહાર ’કહેવાય છે,
.
Jain Education International
૪૨૭
For Private & Personal Use Only
www.jainelibrary.org