SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપરના લેખા. નં. ૨૦૪] ( ૧૯ ) અવસાન. માસના કૃષ્ણપક્ષની ૬ ના દિવસે, અનેક સદ્યા અને અનેક મુનિ આચા ચેંના સંમેલનપૂર્ણાંક, કલ્યાણકર પ્રતિષ્ઠા કરાવી. પછીના પહેામાં કર્માંસાહની, આ કાય કરવા માટે, પ્રશંસા કરવામાં આવી છે. અ’તમાં, ગદ્યમાં, મન્દિરનુ સ્માર કામ કરનારા કેટલાક સૂત્રધારા ( સલાટા-કારીગરો ) નાં નામે આપ્યાં છે. આમાંના થોડાક તા ખુદ કર્માંસાહુના જન્મસ્થાન-ચિત્તાડના રહેનારા છે અને બાકીના ગુજરાતની રાજધાની અમદાવાદના વાસિ છે. આ પ્રશસ્તિના કર્તા, પંડિત સમયરત્નના શિષ્ય કવિવર લાવણ્યસમય છે કે જેમણે વિમપ્રબંધ આદિ અનેક પુસ્તકા લખ્યાં છે. શત્રુજ્ઞયતીર્થોદ્ધારપ્રબંધ ના લેખક પડિત વિવેકધીર ગણિએ, સુત્રધારને કાતરવા માટે, શિલાપટ્ટ ઉપર આ પ્રશસ્તિ આલેખી છે. ( ૨ ) ખીજા નખરના લેખ, શત્રુંજ્ય તીથ પતિ શ્રીઆદિનાથ ભગવાનની પ્રતિમાની બેઠક ઉપર, ૫ ૫તિમાં, અને ત્રીજા નબરના, આદીશ્વર ભગવાનના મદિરની સન્મુખ આવેલા મદિરમાં વિરાજમાન્ પુડરીક ગણુધરની પ્રતિમા ઉપર, ૩ લીટીમાં કોતરેલા છે. આ ખને લેખમાં, ફકત પ્રતિષ્ઠાની મિતિ અને કર્માંસાહના કૌટુબિક નામે લખેલાં છે. ૨ જા લેખમાં, કર્માંસાહુને એ ઉદ્ધારકાર્યમાં સાહાચ્ય કરનાર મંત્રી રવા અને નરિસ’હુનાં શુભ નામે પણ આલેખેલાં છે. ( ૪ ) આ લેખ, આદીશ્વર ભગવાનના મંદિરની ભમતીના દક્ષિણ તરક્રૂના ન્હાના મંદિરમાં, ૮ ૫તિમાં કતરેલા છે. એમાં લખ્યુ છે કેસંવત્ ૧૬૨૦ ના આષાઢ સુદી ર અને રવિવારના દિવસે એ દેવકુલિકા ની પ્રતિષ્ઠા થઈ છે. ગંધાર ખદર નિવાસી પ્રાગ્ગાટ (પારવાડ ) જ્ઞાતીય દોસી ગઈઆના પુત્ર તેજપાલ ( સ્ત્રી ભેડકી ) ના પુત્ર દે॰ ૫ચારણાએ *હાનાં મંદિશ દેવકુલિકા ' કહેવાય છે અને મ્હોટાં પ્રાયઃ કરીને પ્રાસાદ' અથવા ‘ વિહાર ’કહેવાય છે, . Jain Education International ૪૨૭ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249664
Book TitleShatrunjay Parvat Uperna Lekho
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherZ_Prachin_Jain_Lekh_Sangraha_Part_02_005113_HR.pdf
Publication Year
Total Pages67
LanguageGujarati
ClassificationArticle & 0_not_categorized
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy