________________
ભર્તૃહકૃિત
'कदाचिदपि સતુ
पर्यटकशशविषाणमासादयेप्रतिनिविष्टमूर्खजनचित्तमाराधयेत् ॥ ४ ॥
કોઇ પણ પુરુષ અતિ પ્રયાસથી વાલુકાને-રતીને પીલે તા તેમાંથી તેલ કાઢી શકે, તૃષાથી પીડાતા કાઈ પુરુષ મૃગતૃષ્ણુિકામાં–ઝાંઝવાના જળમાં પણ જળપાન કરી શકે, પૃથ્વીમાં ક્રૂરતા કાઈ પણ પુરુષ કાઈ પણ દિવસ બ્રહ્માએ ન સરજેલું એવું શશલાનું શિંગડું પામે, પરંતુ હરકેાઇ વિષયમાં પેઠેલાં દુરાગ્રહી મૂર્ખ માણસનાં મનને કોઇ પણ માણુસ કાઈ પણ રીતે ચલાયમાન કરી શકે નહીં,
*
ખલાને સુધારવાની અશકયતા
ખલ પુરુષાને કાઇ પણ ઉપાયથી સન્માર્ગોમાં પ્રવર્તાવવા અતિ મુશ્કેલ છે, એમ નીચલા લેાકમાં કહે છે.
शार्दूलविक्रीडितवृत्त
व्यालं बालमृणालतन्तुभिरसौ रोद्धुं समुज्जृम्भते छेत्तुं वज्र मणीशीरीषकुसुमप्रान्तेन संनह्यते । माधुर्य मधुबिन्दुना रचयितुं क्षाराम्ह नेतुं वाञ्छति यः खलान्पथि सतां सूक्तैः सुधास्यन्दिभिः॥५॥ જે મનુષ્ય અમૃત જેવાં મધુર વચનેાથી ખલ પુરુષાને સન્માર્ગે લઈ જવા ઇચ્છે છે, તેનેા પ્રયાસ કામળ કમળદંડનાં તંતુવડે સર્પને અથવા મઢેોન્મત્ત હાથીને બાંધવાને, સરસડાનાં પુષ્પાના છેડાથી હીરાઓને છેદવાને તથા મધના ડ્ડિથી ખારા સમુદ્રને મીઠા કરવાને ઈચ્છે, તેના જેવા છે.
આ શબ્દ આકાશકુસુમ'ની માફક ૧૫ાય છે. શલાને જો ૐ શિંગડુ હતુ જ નથી, તેમ છતાં પણ કાષિક પ્રાપ્ત થાય, પણ ભાગતી મૂખનું અને વંશ ન થાય.