Book Title: Sharda Suvas
Author(s): Shardabai Mahasati
Publisher: Sudharma Gyanmandir

View full book text
Previous | Next

Page 7
________________ 66 અહીં પૂ. મહાસતીજીએ બહુ જ સુંદર દાખલા, દૃષ્ટાંત આપીને સમજાવી છે. આ પુસ્તકમાં પૂ. મહાસતીજીએ ઉત્તરાયન સૂત્રનું ૨૨ મું અધ્યયન રનેમિ '' ના અધિકાર તથા જિનસેન અને રામસેન ''તુ ચરિત્ર સચેટ અને જોસીલી શૈલીમાં ફરમાવ્યું છે. જે ખૂબ રસપ્રદ અને ખેાધદાયક છે. જે સાંભળતા શ્રોતાએાના હૃદય હચમચી ઉઠતા. જે વાણીના પ્રભાવથી મલાડમાં તપ ત્યાગના પૂર ઉમટયા હતા. પૂ. મહાસતીજીના પુસ્તકા વાંચતાં જાણે આપણું પ્રવચનકાર પૂ. સતીજીના સ્વમુખે જ વ્યાખ્યાન સાંભળતા હોય તેવે અનુભવ થાય છે. આ પુસ્તક આપની પાસે મૂકતા મને ધણે! આનંદ થાય છે. સમાજ અને જિજ્ઞાસુએ તેમાંથી એધપાઠ લઈને જરૂરથી ધર્માંતે પોતાના જીવનમાં વણી લે એ જ અભ્યર્થના, આશા છે કે આ પુસ્તક વાયક બંધુએને માનસિક શાંતિ મેળવવામાં ઉપયેગી થઈ પડશે. સુખદાતા સર્જનહાર કા, સત્ય સ્વરૂપ નિર્વાણ, દુઃખહરણ મુક્તિકરણ, ગુરૂ સમ તે જાણુ, સદ્ગુરૂ ઐસા કીજીએ, જેસા પૂનમકા ચાંદ. તેજ કરે પણ તપે નહિ, વર્તાવે આનંદ, આ પુસ્તકના પ્રકાશનમાં અન્ય દાતાએએ અને ખીજાએએ પ્રત્યક્ષ તથા પરેક્ષ રીતે જે ફાળા આપેલ છે તેમના હું ઋણી છું. ખાસ વિષ પુસ્તક પ્રકાશનમાં તા પૂજ્ય તત્ત્વચિંતક કમળાબાઇ મહાસતીજી તથા ખા. બ્ર. પૂ. સ`ગીતાબાઈ મહાસતીજી અથાગ મહેનતના ફળરૂપે જ આ પુસ્તકનુ આવું સુંદર સંકલન થયેલ છે, તેથી તેમના ઘણા ઉપકાર માનુ છું. અને ભવિષ્યમાં પણ આવુ સુંદર સાહિત્ય સમાજના ઉત્કર્ષ માટે પ્રકાશન કરવાનો મને તેએત્રી તક આપે એ જ અભ્યર્થના, લી. નટવરલાલ તલચંદ શાહ ના જયજીનેન્દ્ર

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 1040