________________
[૭૧] પદનો સામાન્ય ઝોક આત્માને ઉદેશીને છે. એમાં આનંદઘનજીનો યોગ કે ચિદાન દજીની હૃદયસ્પર્શિતા આવી શક્યાં નથી. છતા એ પદો અવગાહવા લાયક છે. આ વિલાસને આશય આત્મા સાથે એકાંતમાં વાતચીત કરવા જેવો જ લાગે છે. આત્માથી મનુષ્ય શાત સમયમાં પોતાનો ચેતનજીને ઉદ્દેશીને જે વાતે વનિરૂપે ઉચ્ચરે એનું નામ “વિલાસ” કહેવાય. ગીએના વિલાસે એવા જ હોય છે. એ યુગના “જસવિલાસ” કે “જ્ઞાનવિલાસ પણ વાંચવા જેવા છે, જીવવા જેવા છે. ગુજરાતી સાહિત્યમાં એને સ્થાન છે. દરેક પદ સરેરાશ પાંચથી દશ ગાથાનું છે. આ કૃતિને સ વત્ નોધાયેલ નથી, પણ અનુમાન ૧૭૩૦ આસપાસ લખાયેલી હોય એમ જણાય છે. દરેક પદ જુદે જુદે વખતે “અ તરધ્વનિ તરીકે લખાયેલ હશે એમ કૃતિના વિષયો પરથી જણાય છે. “ભગવતીસૂત્રની સઝા (યશોઆદિ કૃતિ, વિભાગ ૧, પૃ ૧૬૩)
સ વત્ ૧૭૩૧મા વિ. ઉપાધ્યાય રાદેરમાં ચાતુર્માસ રહ્યા ત્યારે સંઘે તેમની પાસે “ભગવતીસૂત્ર'નું શ્રવણ કર્યું. તે વખતે આ એકવીશ ગાથાની સક્ઝાય બનાવી છે. ભગવતી
સૂત્રની વિશેષતા કેવી છે, એ વાંચે અને સાંભળે કેણ, એના શ્રવણથી લાભ શો થાય એ - બતાવવા આ સ્વાધ્યાય રચેલ જણાય છે. કૃતિ સામાન્ય છે.
સંવત સત્તર એકત્રીશમે રે. રહ્યા રાનેર ચોમાસ, સ થે સૂત્ર એ સાંભળ્યું રે, આણી મન ઉલ્લાસ. ૧૯
કીર્તિવિજય ઉવઝાયનો રે, સેવક કરે સઝાય,
એણિપણે ભગવતીસૂત્રનો રે, વિનયવિજય ઉવઝાય રે. ૨૦ આ સામાન્ય કૃતિ જણાય છે
ગુજરાતી પ્રકીર્ણ કૃતિઓ સવનો નિર્દેશ કર્યા વગરની નીચેની નાનીમોટી ગુજરાતી કૃતિઓ ઉપલબ્ધ થઈ છે. વધારે તપાસ કરતા બીજી કૃતિઓ પણ નીકળી આવવા સભવ છે. મળી આવેલી કૃતિઓનું સ ક્ષિપ્ત વિવેચન અને નામનિદેશમાત્ર નીચે કરેલા છે. - (૧) આંબેલની સઋાય (શેઠ વીરચદ દીપચદ, યશવિજયાદિકૃતિસ ગ્રહ, પ્રથમ વિભાગ, પૃ. ૧૨૮) ૧૧ ગાથાની સક્ઝાય આબેલ તપમા શુ ખપે અને આબેલ તપનો મહિમાં શું છે તે બતાવનાર સામાન્ય કતિ. સવિત આપેલ નથી. છેવટે લખે છે –
આબિલ તપ ઉત્કૃષ્ટો કહ્યો, વિઘન વિદારણ કારણ લહ્યો,
વાચક કીર્તિવિજય સુપસાય, ભાખે વિનયવિજય ઉવઝાય ૧૧ (૨) શ્રી આદિજિન-વિનતિ (યશ કૃતિ, પૃ૯૩, વિભાગ ૨) ગાથા ૫૭ આદીશ્વર ભગવાનની સામે ઊભા રહી શ્રી સિદ્ધાચળ ઉપર બોલવા લાયક આ પ્રસિદ્ધ કૃતિ