Book Title: Shant Sudharas
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 575
________________ માધ્યભાવના ૪૬૭ દાત કચકચાવવા અને શરીર ધ્રુજવા લાગ્યા પેલી સુઘરીને એ સ્થિતિમાં એને જોઇને યા આવી એટલે ખાલી ( ભાઈ ! તુ મનુષ્યની આકૃતિવાળા દેખાય છે, ચતુર જણાય છે, તેા ઉનાળામા માળેા કે એવુ રહેવાનુ સ્થાન તે તૈયાર કેમ ન કર્યું ?' વાંદરા કહે ‘ગ્રૂપ પડી રહે, ગડબડ ન કર વળી એ વધારે ધ્રૂજવા લાગ્યા, એટલે સુઘરી ખાલી -“ભાઈ! આખા ઉનાળા તે આળસમા શા માટે ગુમાવ્યે ?” વાદરા ચિડાયેા એક-બે ગાળ ચાપડી દીધી. વળી વરસાદ વધ્યા અને કડાકા થયા. વાદરા વધારે ધ્રૂજવા લાગ્યા. સુઘરી દયા લાવી વધારે શિખામણ દેવા લાગી. વાદરા આવ્યેશ-રાડ, શુચિમુખિ ! પડિતમાનિની 1 ચૂપ રહે, નહિ તે ઘર વગરની કરી મૂકીશ.' સુઘરી ચૂપ રહી, પણ વળી ઠંડીના માર વચ્ચેા અને વાદરા ખૂબ ધ્રૂજવા લાગ્યા એટલે સુધરીએ વળી પાછે સારા વખતમાં ઘર ખાધી લેવાના ડહાપણુસ ખ ધી ઝડ પર માળામાં બેઠા બેઠા ઉપદેશ આપ્યા. વાંદરાથી હવે રહેવાયુ નહિ. એણે જવાખમા કહ્યુ- ઘર ખાધવાની મારામાં શક્તિ નથી, પણ ઘર ભાગવાની તા જરૂર છે.” એટલુ ખાલી બે-ચાર ગાળા વર્ષાવી, લાગ મારી સુઘરીના માળા વી ખી નાખ્યા આવા સંચાગો દુનિયામા ખૂખ આવે છે આપણે કેાઈને સલાહ કે સૂચના આપીએ અને તે સમજે કે અનુસરે નહિ ત્યારે શુ કરવુ ? આ પ્રશ્નના નિર્ણય આ ભાવનામા કરવાને છે બહુ વ્યવહારુ પણ ઉચ્ચ ભૂમિકાને આ સવાલ છે આ દુનિયામા દુષ્ટ બુદ્ધિવાળા પ્રાણીએ અનેક હાય છે જેના ઉપર તમે ઉપકાર કર્યો હાય તે સામે અપકાર કરનારા હોય છે. કેટલાક ખૂન, મારામારી, તેફનમા રસ લેનારા હાય છે, કેટલાક પારકુ ધન કે પરની મિલ્કત પચાવી પાડવામા આનદ લેનારા હાય છે. કોઈ ચાર, કેાઈ લૂટારા, ઢાઈ ઠગારા, કાઈ વિશ્વાસઘાતી, કેાઈ ફાસિઆ, કેાઈ દુરાચારી, કાઈ પરીમા આસક્ત, કેાઈ મેાડી રાત્રે રખડનારા, કાઈ દારૂડિયા, કેાઈ માયાવી, કેાઈ દ ભી, કોઈ ક્રોધી, કોઈ જૂઠુ ખાલનારા, કાઈ લાભી, કેાઈ અભિમાની, કેાઈ નિદા કરનારા, કાઈ, હિંસક, કેાઈ ખીકણું, કાઈ ઈર્ષ્યાળુ-વગેરે વગેરે અનેક પ્રકારે દુ! બુદ્ધિવાળા પ્રાણીએ હાય છે એવા પ્રાણીઓને ખનતી સલાહ આપવી, સાચા માર્ગ અતાવવેા અને તેમને દુષ્ટ માર્ગથી દૂર કરાવવા ખનતા પ્રયાસે અનેક રીતે જરૂર કરવા, પણ એવા પ્રયાસમા સિદ્ધિન થાય તે શુ કરવુ એ પ્રશ્ન અહી ઊભેા થાય છે. અનેક પ્રકારના દુષ્ટ આચરણવાળા પ્રાણીએ તરફ આપણે કયા પ્રકારનુ વલણ દાખવવુ ઘટે ? એ ઉપસ્થિત થતા પ્રશ્નને અગે આપણે આપણા મનના ઊંડાણુમા ઊતરવુ પડે આપણેા ઉદ્દેશ રાગદ્વેપ ઓછા કરી, સર્વથા એને ક્ષય કરી વીતરાગદશા પ્રાપ્ત કરવાના છે આવા પ્રકારને વિકાસ સર્વથા ઇષ્ટ અને સાધ્ય છે એ ધારીને આપણે ચાલીએ છીએ વીતરાગદશા પ્રાપ્ત કરવાની ભાવનાવાળાને એ આદશે પહેાચવા માટે પેાતાની ભૂમિકા શુદ્ધ કરવી ઘટે એ માટે એણે મનને શેાધવુ પડે, સ માવુ પડે, સાફ કરવુ પડે.

Loading...

Page Navigation
1 ... 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608