Book Title: Shant Sudharas
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 584
________________ શાંતમુધારસ ૪૯૮ લખ્યા એમા આખે આ ભાવ ખતાન્યેા છેૢ અને ઉપશમસાર છે પ્રવચને એ વાત એમણે એકથી વધારે સ્થળે કરી છે એને સાક્ષાત્કાર કરાવનાર આ વિશેષણ છે. છેવટે એ ઉઢાસીનતા ઇષ્ટ ફળ આપનાર કલ્પવૃક્ષ છે એ વૃક્ષ પાસે જે જોઇએ તે માર્ગેા તે મળે એ જ મિસાલે માસ્થ્યવૃત્તિ એક વખત પ્રાપ્ત થાય તે પછી ગુણવિકાસને અગે જે માગેા તે મળે તેમ છે ઉદાસીનભાવ સમજનાર કાઈ પૈસા, ઘરખાર કે શ્રી તેા માગે જ નહિ, એને તે ગુણવૃદ્ધિ જ ઇષ્ટ હાય, અને ઉ.ાસીનતામા એવા ચમત્કાર છે કે એ ખરાખર જામેલ હાય તા સ ઇષ્ટ ગુણ્ણા એની પછવાડે જરૂર ચાલ્યા આવે છે આ ત્રણ વિશેષણયુક્ત ઔદાસીન્યભાવ, જે ખરેખર પ્રધાનસુખ છે, અપરિમિત આનંદમય છે, આતરવૃત્તિનેા શાત પ્રવાહ છે તેના તું જરા અનુભવ કર, એને જરા સેવી ો, એને જરા વ્યવહારુ આકારમા પોતાના બનાવ, જગતમા અનુભવની અલિહારી છે. વાર્તા ગમે તેટલી કરવામા આવે કે તે પર મેટા લેખા લખવામા આવે એમા કાઈ વળે તેમ નથી, એમા ખરી મા કદી નહિ આવે આ વિષય બુદ્ધિવિલાસ કરવા જેવેા નથી, એ તેા જાતે અનુભવવા જેવા છે અને અનુભવીને જીવવા જેવા છે. અનુસવ કરવા એટલે એકાદ વખત અનુભવ કરીને પાછા જ્યા હતા ત્યા જઇને બેસવુ એવા અર્થ નથી એને દરરાજ અનુભવ-અભ્યાસ કરવા ચેાગ્ય છે. તેની જેમ ટેવ પડશે એમ એ જામશે, જામશે એટલે રાગદ્વેષ ખસતા જશે, એ ખસશે એટલે સ્વરૂપાતુસધાન થશે અને તેમ થયુ એટલે કુશળ-સમાગમ થશે . આ વિશિષ્ટ સુખના અનુભવ સદા કરે, એનાથી આતરપ્રદેશને રગી દે અને ચિત્તના પ્રવાહ એ માગે વહેવા દે પછી એનેા २ આનદ જોજો ૨. કર્તા કહે છે કે તને એક તદ્ન રહસ્યની વાત કહેવાની છે અને તે પર તારે ખૂબ વિચાર કરવાને છે તને એમાથી આ આખી ભાવનાનુ આંતરરહસ્ય પ્રાપ્ત થશે પણ તે ખૂબ વિચારણાથી જ મળશે. તુ ખૂખ પરચિતા કરે છે તેને છેડી દે પચતા એટલે પારકાની ચિતા તુ તારી સતતિની અથવા તારા સખ ધીની ચિંતા કરે છે, તેએાના અનેક પ્રસ ગેા, તેમની ત દુરસ્તી વગેરે અનેક ખાખતાની તુ એટલી ચિંતા કરે છે કે એને પરિણામે તને તારા પેાતાને વિચાર કરવાના સમય જ મળતા નથી ઉપરાત તુ દેશના ખનાવાની રાજદ્વારી ખટપટાની, રશિયામા આમ બન્યુ અને આયર્લાડમાં તેમ બન્યુ, સમાજવાદીએ આમ ફાવ્યા અને સામ્યવાદીએ એમ ફટકાયા, હુ હિટલરે આમ કર્યું અને સ્ટેલીને તેમ કર્યું —આવી આવી નકામી ચિંતા કરે છે, પણ એમા તારું સ્થાન શુ અને તુ પાતે કયાં ઘસડાતા જાય છે તેને વિચાર જ કરતા નથી.

Loading...

Page Navigation
1 ... 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608