Book Title: Shant Sudharas
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 580
________________ ૪૭૪ શાંતસુધાર્મ રાગદ્વેષના વમળમા પડી ગયા પછી અહાર તરી આવવુ ઘણુ મુશ્કેલ છે અને ધર્માંની ખાખતમા અવ્યવસ્થિત ઉપદેશ કરનાર કે સાધનધર્મના નિરક ઝગડા કરનાર, તત્ત્વ સમજ્યા નથી એમ વિચારી એમની અલ્પજ્ઞતા તરફ દયા ધરાવવી. મહાવિશાળ દૃષ્ટિમિંદુઓની સાપેક્ષ દૃષ્ટિવાળા આદર્શોમાં ભિન્ન ભિન્ન ધર્મના મુખ્ય મુખ્ય મુદ્દાએ સમજાવી શકાય છે, અને તેમને સમન્વય કરી શકાય છે એ માટે બને તેટલે પ્રયત્ન જરૂર કર્તવ્ય છે, છતા વિશાળ દૃષ્ટિને અભાવે કે અપેક્ષા સમજવાની બિનઆવડતને કારણે કેાઈ સામે પડે તે વીર પરમાઝ્માનુષ્ટાત વિચારવુ, અતરથી મધ્યસ્થમાવ ાખવા તેમ જ કોઈ પણુ ખાખતને અગત ન બનાવતા પોતાના કાર્યમાં જરૂર મશગૂલ રહેવુ અને તેમ કરતા સામે પડનાર પર ઉદાસીનભાવ રાખવાનું ચૂકવુ નહિ શ્ર્વ છુ. મિથ્યા ઉપદેશ કરનારા તરફ ઉદાસીનતાની ખાખત વિચારી, હવે પ્રચારકાર્ય મા પણ મધ્યસ્થવૃત્તિ ગખવાની અતિ જરૂરી ખાખત કહે છે ત્યા પણ તીર્થકર મહારાજની પાતાની સ્થિતિ જ વિચારવાથી આપણને દૃષ્ટાત મળે છે તીર્થં કર મહારાજ મા ત્રણ જગતને વિજય કરવા જેટલુ ખળ હોય છે તેમના સબ ધમા અ તરાયકર્મ સર્વથા ક્ષય પામેલ હેાય એવા તીર્થં કરદેવ પણુ ધર્મપ્રચાર ખળોરીથી કરતા નથી એ કાર્યને પરાણે ધર્મ પળાવવા પ્રયત્ન કરતા નથી એ પોતાની શક્તિને કે વૈભવને કશે! ઉપયાગ કરી ધર્મપ્રચાર કરતા નથી એ તે શુદ્ધ ધર્મનુ સ્વરૂપ પ્રગટ કરે છે એ કામળ, મધુર ભાષામા ધર્મનુ શિક્ષણ આપે છે એ ખેલે છે ત્યારે મહાનુભાવ’, દેવાનુપ્રિય’, ‘ભવ્ય સત્ત્વ' એવા સુદર શબ્દોથી આમત્રણ કરે છે, એમના ભાષાપ્રયાગ અતિ મધુર, એમની ઉપદેશશૈલી સચાટ, સીધી અને હૃદયગમ હોય છે એમનેા ઉપદેશ સ પ્રાણીઓ સમજી શકે તેવેા સરળ માર્ગગામી અને હિતાવહ હાય છે કનુ સ્વરૂપ મેાક્ષનુ સ્વરૂપ, જીવ અને કર્મના સબધ અને કર્મ અને પુરુષાર્થના સખ ધ વગેરે અનેક ખાખતેા ખરાખર રીતે પ્રેમપૂર્વક-પ્રેમ ઉપજાવે તેવી ભાષામાં અને પ્રાણીનુ હિત થાય તે દૃષ્ટિ ધ્યાનમા રાખી પ્રક્ટ કરે છે અને તેમના ઉપદેશને અનુસરીને પ્રાણીએ આ દુસ્તર ભવસમુદ્ર તી જાય છે. આ તેમની પ્રચારપદ્ધતિ ખાસ અનુકરણીય છે. તેમા નીચેના મુખ્ય તત્ત્વા આકર્ષી છે એ સ સારનુ સ્વરૂપ. તીર્થં કરની ભાષા સર્વ સમજી શકે તેવી સરળ હેાય છે તીર્થં કરની ભાષા અત્યત મધુર હાય છે તી કરની ભાષા આક્ષેપરહિત હાય છૅ પ્રત્યેક પ્રાણી એમ સમજે છે કે એને પોતાને ઉદ્દેશીને જ ભગવાન ઉપદેશ આપે છે ઉપદેશના સ્વર મધ્યમ અને વાણી ચૈાજનગામિની હાય છે વાણીના પાત્રીશ ગુણુ છે તે પૈકી મુદ્દાના ગુણે! અત્ર ખતાવ્યા છે. આ તત્ત્વ પ્રચારકાર્ય કરનારે ખાસ ધ્યાનમા રાખવા યોગ્ય છે,

Loading...

Page Navigation
1 ... 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608