________________
શાંતસુધારસ
તેથી સત્ય જ્ઞાન પ્રાપ્ત કરવા માટે અપેક્ષાએ સમજી તેને આદર હૈય–ઉપાદેયના સાચા વિભાગ કરી તજવા ચેાગ્યને તજ અને આદરવા ચેાગ્યને આદર, તેમ જ રાગદ્વેષ તજી યોગા પર વિજય મેળવી તારા ગુણુમા ૨મણુ કર આવુ દેખરહિત આગવત કરવાથી તને હમેશને માટે શિવસુખ પ્રાપ્ત થશે અને અત્યારની તારીસવ જાળાને ઈંડા આવી જશે
પર
આ આખી ભાવનામા શિવસુખ પ્રાપ્ત કરવાનું સાધ્ય લક્ષમાં રાખી પ્રથમ નવા આવતા કર્માને રાકવાના માર્ગો ખતાવ્યા છે. એટલું થાય એટલે નવી આવક અંધ થાય છે. પછી જૂની પડતર ખાખતાના (કાંને!) અને લાગેલા કચરાના રસ્તે ચેા કરવા તે નિરાભાવનામા ખતાવવામા આવશે પ્રથમ આવકને તે ખધ કર, પછી જૂના હિસાબેા ઉખેળી તેની પતાવટ કઈ રીતે કરવી તેના માર્ગો બતાવવાની તક લેવાશે.
અહીં જે ઉપાયા બતાવ્યા છે તે સિદ્ધ માર્ગો દ્યે, શુભ પરિણામની ખાખતમાં જરાપણ શકા વગરના છે અને તને ફાવી જાય તેવા છે તેથી તેને તુ ખરાખર વિચારી લેજે. તારે પ્રત્યેક ખાખત સાભળીને સમજી રાખવાની છે અને સાભળ્યા સમજ્યા પછી એસી રહેવાનુ` નથી. માત્ર સાભળવાથી વળે તેમ નથી, પણ સાચા ઉપાય બતાવ્યા હાય તેને આદરવાનુ તારુ કામ છે
'
૨ પાચે ઇન્દ્રિયના વિષયેાને તુ દૂર કર તને અનેક વખત જણાવ્યુ છે કે વિષયે મહુ આકરા છે અને મેહરાન્તના મેોટા પુત્ર ગગના મત્રી વિષયાભિલાષના એ પાચ પુત્રો છે એ જ્યા સુધી હાય છે ત્યા સુધી એક પણ વાતની એકાગ્રતા તારામા થવા દેશે નહિ એ તેા જેમ અને તેમ જલ્દીથી તદ્ન દૂર કરવા ચેાગ્ય છે એ વિભાવદશા ઇં, તારા પેાતાના સ્વભાવથી તદ્દન વિરુદ્ધ છે અને તને સસારમા રખડાવનાર છે એને તજવા માટે તૈયાર થઈ જા
પછી ક્રોધ, માન, માયા, લાલરૂપ ચાર તારા માટા દુશ્મને છે તેના પર વિજય મેળવ. તારે જે સયમ રાખતા શીખવુ હાય તે આ કષાયેા પર વિજય મેળવવાની પ્રથમ જરૂર છે વાતવાતમા તુ લાલપીળા થઈ જા કે તારી નાની વાર્તાને મેટા રૂપકે આપી દે કે માયાકપટ કર કે મૂર્છા કર એમા તને તારી જાત પર જરા પણ સચમ લાગે છે? તારા અ તર ગના એ આકરા દુશ્મન છે, રાગદ્વેષના મૂળ છે અને તને સ સારમા રખડાવનાર છે
એ કપાયે બહુ ગુપ્તપણે કામ કરે છે. ઘણીવાર સુક્ષ્મ રૂપમા હોય છે ત્યારે શેાધ્યા પણુ જડતા નથી અને તેના સ ખ ધમા ઘણીવાર આપણે આપણી બતને છેતરીએ છીએ એ કપાયે પર વિજય મેળવવાની મુશ્કેલી તેા છે, પણ મુશ્કેલી વગર શાશ્વત સુખ કાઇ ખન્તમાં પડ્યુ નથી સભાળી–સ ભાળીને એ શત્રુએને શેાધવા પડશે અને વીણી–વીણીને તે પર વિજય મેળવવા પડશે અકષાયી થઈ સ યમગુણને ખરાખર કેળવ, સેવ અને પછી મજા જોજે ખૂબ હલકા-હળવા થઈ જઈશ એટલે મા આવશે
અહી ‘રમતમાત્રમા’ (સહેલાઈથી) વિજય મેળવવાની વાત કરી છે તે કાઈ તમારી નજર ચુકાવવા નથી કરી જ્યારે આ ચેતન એના ખરા સ્વરૂપે ઊઠી જોર કરે છે ત્યારે એને કષાયે