Book Title: Shant Sudharas
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 564
________________ ૪૫૮ શાંતસુધારસ એવી રીતે એ ચારે ભાવનાના અનુષ્ઠાનથી શુકલધર્મની ઉત્પત્તિ થાય છે અને ત્યારપછી ચિત્ત પ્રસન્ન થઈ જાય છે તે પછી પ્રસન્ન થયેલું ચિત્ત એકાગ્રતારૂપ સ્થિતિ પદનો લાભ મેળવે છે ભાવ એવો છે કે-રાગ, દ્વેષ, ઈર્ષા, પારકા ઉપર અપકાર કરવાની ઈચ્છા, અસૂયા અને અમર્ષ નામના રાજસ, તામસ છ ધર્મો ચિત્તને વિક્ષિપ્ત કરી મલિન કરી દે છે, તે છે ચિત્તમળ કહેવાય છે એ જ જાતના ચિત્તમળ હોવાથી ચિત્તમાં છ જાતનુ કાલુષ્ય પેદા થાય છે, જેમ કે રાગ કાલુખ્ય છેષકલુખ્ય અને ઈષ્યકાલુખ્ય, પરાપકાચિકીપંકાયુષ્ય, અસૂયાકાલુખ્ય અને અમર્ધકાલુખ્ય. રાગ કાલુષ્ય-સ્નેહપૂર્વક અનુભવ કરેલા સુખમાંથી “આ સુખ અને સર્વદા પ્રાપ્ત હો” એવા આકારની જે જિસ વિશેષ વૃત્તિ ઊપજે છે તે રાગ કાલુષ્ય કહેવાય છે, કેમ કે તે રાગ સઘળા સુબસાધનના વિષયોની પ્રાપ્તિ ન થવાથી ચિત્તને વિક્ષેપ વડે કલુષિત કરી દે છે. પકાલુખ્ય–દુ ખભગ પછી દુ ખ દેવાવાળા વિષયના અનિષ્ટ ચિતનપૂર્વક “આ દુખ આપનાગ વસ્તુ નષ્ટ હો અને મને દુ ન હૈ” એવી જે તામસવૃત્તિ વિશેપ થાય છે તે પકાલુષ્ય કહેવાય છે, કેમ કે દ્વેષ દુ બહેતુ સિહ, વાઘ વગેરેનો અભાવ ન હોવાથી સર્વદા ચિત્તને વિક્ષિપ્ત કરી કલુષિત કરી દે છે ઈટ્યકાલુધ્ય–બીજ માણસનું ગુણાધિક્ય વા સંપત્તિઆધિકય જોઈ ચિત્તમા જે ક્ષોભ અથવા એક જાતની બળતરા થાય છે, તે ઈર્ષાકાલવ્ય કહેવાય છે, કેમ કે તે પણ ચિત્તને વિક્ષિપ્ત કરી લુષિત કરી દે છે પરાપકાચિકીર્ષાકાલુપ્ય–બીજાને અપકાર (બુ) કરવાની ઈચ્છા. તે પણ ચિત્તને વિહ્વળ કરી કલુષિત કરે છે અસૂયાકલુષ્ય–કેઈના વખાણવા લાયક ગુણોમાં દોષનો આરોપ કરવો. જેમકે વ્રતચારશીલ પુરુષને દ ભી–પાપડી જાણ અને તે મુજબ જાહેરમાં બેલવું તે અમર્ષ કાલુપ્ય–કુત્સિત વચનશ્રવણપૂર્વક પિતાના અપમાનને સહન ન કરતા તેની ઉપર ફોધ કરે અને તેની ઉપર વેર લેવાની ચેષ્ટા કરવી તે અમર્ષકાલુષ્ય કહેવાય છે ? આ છ પ્રકારના કાલુષ્ય જ પુરુષોના ચિત્તમા વિદ્યમાન હોવાથી ચિત્તને મલિન કરી વિક્ષિપ્ત કરી નાખે છે એટલા માટે ચિત્તમાં તેઓના અસ્તિત્વમાત્રથી જ ચિત્તની પ્રસન્નતા અને એકાગ્રતા દુ સાધ્યા-ન મેળવી શકાય તેટલી કઠિન બને છે. મિત્રી વગેરે ભાવનાથી એ ચિત્તમેળાની નિવૃત્તિ કરવી એ ગેચ્છનું પ્રથમ કર્તવ્ય છે, જેથી નિર્મળ થયેલું ચિત્ત એકાગ્રતાની ગ્રતાવાળુ થઈ જાય એ સૂત્રકારને આશય છે. તેમાં સુખી પુરુની સાથે મિત્રભાવથી વતીને રાગ અને ઈર્ષાના કાલુષ્યની નિવૃત્તિ કરવી, અર્થાત ત્યારે કેઈ સુખી જોવામાં આવે ત્યારે તેની સાથે મૈત્રી કરી એમ સમજવું

Loading...

Page Navigation
1 ... 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608