Book Title: Shant Sudharas
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 572
________________ ૪૮ ગાંતસુધારસ મનમા રાગદ્વેષની છાયાના પ્રસગે આવે ત્યારે ચેતીને- ચેાંકીને ઊભા રહેવાનું છે. આપણી વિશ્વદયાને અગે આપણે ઉપદેશ, સલાહ કે સૂચના કેાઈ પ્રાણીને કરીએ તેને અનુ સરવા તે ખધાયેલ છે ? કદાચ આપણા દૃષ્ટિબિન્નુમાં પણ સ્ખલના હાવાનેા સભવ ખરા કે નહિ ? અથવા એ તમારી સલાહ ન માને કે ક્દાચ તમારુ અપમાન કરે તે પણ તમને શુ ? જો તમે તેના જેવા ઉપર ક્રોધ કરે તેા તમારા ઉપર જણાવેલા આદર્શ કયાં રહ્યો ? પછી તે તમે પણ નીચે ઊતરી જાએ અને તેની ખાજુમા એસી ન્તએ આવે પ્રસગે મન પર સયમ રાખવા એજ કબ્ય છે. વિચારવુ કે પ્રાણી કવશ છે, કના નચાવ્યો નાચનાર છે અને એકદરે પરવશ છે. એના ઉપર ક્રોધ કરવા કે એની સામે થવાના પ્રયાસ કરવા એ તમારા જેવા ઉચ્ચ આદર્શાવાળાને ન ઘટે. એવે પ્રસ ગે તમારે ‘ઉપેક્ષા' કરી દેવી, તમારે એવા દુષ્ટ બુદ્ધિવાળા પ્રાણી તરફ બેદરકારી કરી દેવી અને જાણે તમે તેના દુષ્કૃત્ય તરફ ઉપેક્ષા ધરાવેા છે એમ ધારી લેવુ. આનુ નામ ઉદાસીનતા અથવા માધ્યસ્થ્ય કહેવાય. ૮ ઉદાસીનતા 'મા બેદરકારી અને છતા અતરનેા ભેદ એ પ્રધાનભાવ છે. એમા મનને ઊલટું વલણ આપવાના પ્રયાસ કરવાના છે. માધ્યસ્થ્ય'માં મન તદ્ન સ્થિર થઈ જાય છે દરિયાના તાન એમા ન હેાય. એ તે જાણે પેાસ માસનુ પાણી થઈ જાય આમા મનની સમતાનુ પ્રાધાન્ય છે, છતા આ આખી મનેાદશામા નિષ્ઠુરતા નથી, તિરસ્કાર નથી, નિષ્કાળજી નથી, પૂરતા પ્રયત્નેના વડે અધ પતિત પ્રાણીને માર્ગ પર લઈ આવવાનું કર્યા છતા તે ઊંચા ન આવે ત્યારે તેના પ્રત્યે કેવુ વલણ ધારણ કરવુ તેને લગતા માર્ગનુ એમા નિદર્શન છે. એમા વ્યવસ્થિત ઉપેક્ષામુદ્ધિ છતાં સ્વાર્થ, મેદરકારી કે અચેાગ્ય ત્યાગ નથી આ ભાવ આખી ભાવનાની વિચારણામા તેવામાં આવશે. આ ભાવનાને ઉદ્દેશ મુખ્યત્વે કરીને વિશાળ સૃષ્ટિ ખીલવવાના છે, ક પારત ત્ર્ય સમાવવાના છે અને રાગ-દ્વેષ ઉપર સપૂર્ણ વિજય મેળવવાને છે આટલે ઉપઘાત કરી આપણે આ ઉદાસીનતા અથવા ઔદાસીન્ય નામથી પણ આળખાતી, ‘માધ્યસ્થ્ય' તરીકે પ્રસિદ્ધ થયેલી અને ઉપેક્ષાના નામને પણુ ચાગ્ય રીતે ધારણ કરતી છેલ્લી ચેાથી ચેાગભાવનામા પ્રવેશ કરીએ ઉદાસીનભાવ અમને સર્વાંદા પ્રિય છે, એ અમને ખહુ ગમે છે, અમને તેના વિચાર કરતા પણ આનદ આવે છે—એમ થાય છે તેનુ કારણ શું ? આપણે એ ઉદાસીનભાવના જરા પરિચય કરીએ એ ઉદાસીનભાવ રાગ-દ્વેષરૂપ મહાઆકરા દુશ્મનેાના ફાધથી પ્રાપ્ત થાય છે અહી ઉદાસીનતાની પ્રાપ્તિનેા માગ ખતાવ્યા રાગ-દ્વેષને તે આપણે આ વિચારણામા સારી રીતે

Loading...

Page Navigation
1 ... 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608