________________
એધિદુલ ભભાવના
૩૬૩
એ ખેાધિ પ્રાપ્ત કર્યા પછી પ્રમાદ છેાડી ઈ, રાગદ્વેષાદિના બનતા ત્યાગ કરી દઈ, એની આરાધના કર મેાધિની આરાધના કરવી એટલે જ્ઞાનને પગે લાગવાની વાત ન હાય જ્ઞાનની – આંતરપ્રકાશની આરાધના એટલે જ્ઞાનમય જીવન જીવવાની તાલાવેલી, એની આસેવના અને એમા એકાગ્રતા. જ્ઞાનમય જીવનના આવિર્ભાવે આધિદૈવિક છે, અસાધારણ છે, ખરેખર સેવવા ચેાગ્ય છે એમા મનેરાજ્યા જ અનેરા હાય છે મેાટા આયુષ્ય હતા ત્યારે જ્ઞાનવિલાસમા કરાડા વર્ષો નીકળતાં, અને અનુત્તર વિમાનના દેવા જ્ઞાતરાજ્યમા જ બધા કાળ પૂરા કરે છે જ્ઞાનીનાં ખેાધિસત્ત્વાના' જીવનેાનાં ઉડ્ડયને ચીતરી શકાય તેમ નથી, પણુ આકર્ષીક છે એ તે સાચા જ્ઞાની સાથે પરિચયમા આવતા દેખાય જીવનનુ સુખ કે સાકચ ધન કે વૈભવમા કદી નથી જણાયુ, પણ સાચા મેધવાળાના સત્સ ગમાં જ તે સદા અવસ્થિત છે.
એ એધિરત્નની આરાધના કરી તારા ખરા હિતને આ સસારમા—આ ભવમા સાધ. એની આરાધના એ જ હિત છે એ સમજાય તેવી વાત છે અને તેમ કરીને તારી પેાતાની આત્મશક્તિથી અધમ ગતિને અટકાવી દે જ્ઞાનમય જીવનનું આ પરિણામ છે વિકાસ વધે એટલે નીચે ઊતરવાની વાત સભવે નહિ મુદ્દાની વાત જ્ઞાનમય જીવન કરી દેવાની છે અને તે અત્યારે શકય છે અને તારે ખાસ કર્તવ્ય છે. શ્રદ્ધા ઉત્પન્ન કરવા માટે અને હાય તેને ટકાવી રાખવા માટે પણ જ્ઞાન-પ્રકાશની જરૂર છે. આ વાત તુ ખરાખર સમજી લેજે અને સમજીને એધિરત્નની દુર્લભતા વાર વાર ગાજે આ ભાવ પ્રત્યેક ગાથાને અતે યાદ કરવાને છે. આટલો સર્વસાધારણ ઉપેાઘાત કરી હવે તેની સિદ્ધિનાં કારણા સમાવે છે
૨ નિગેાદ–અવ્યવહારરાશિમા જીવાનુ શરીર, તેનુ આયુષ્ય અને તેના જન્મ-મરણની વિગત વિસ્તારથી આ પ્રકરણના ર લ લેાકના પરિચયમા ચીતરેલ છે એ નિગેાદની અન તકાળની કાયસ્થિતિ સમજવી.
ત્યારપછી વ્યવહારરાશિમા ખાદરનિગેાદમા પણ અન તકાળકાયસ્થિતિ ત્યારપછી પ્રત્યેક વનસ્પતિકાયસ્થિતિ, પછી વાયુકાયસ્થિતિ, તેજસ્કાયસ્થિતિ, અાયસ્થિતિ, પૃથ્વીકાયસ્થિતિ ત્યાર પછી ઢીચિકાયસ્થિતિ, ત્રી વ્યિકાયસ્થિતિ, ચૌરિયિકાયસ્થિતિ અને ૫ ચે દ્રિયતિ ચકાયસ્થિતિ આ સર્વાંતુ સ ક્ષેપત વર્ણન થઈ ગયુ છે એ સર્વ કાયસ્થિતિએથી પ્રત્યેકમા ગમનાગમનથી સ સાર અન તકાળાવધિ અને છે
વળી એ સર્વ કાયસ્થિતિએ મેહ અને મિથ્યાત્વ જેવા આકરા ચારાનુ નિવાસસ્થાન છે એમણે માટા ઘા ત્યા ખનાવી રાખ્યા છે અને પ્રાણીને તેઓ ખૂબ ઝગડાવે છે, ખરડે છે, એ ચે છે, પેાતાના તાખામા રાખે છે અને તેને મહાઅ ધકાર ને અજ્ઞાનમા એટલેા તે કેથી ચકચૂર રાખે છે કે એ જરા પણ આગળ વધી શકતા નથી અને એ કાયસ્થિતિઓને વશ ખનીને તે અહીં - તહી સાધ્યના ઠેકાણા વગર આટા માર્યા કરે છે. માહ અને મિથ્યાત્વના એના તરફના વર્તનનુ આ પ્રકરણના ધૈ (૪) લેાકમા દિગ્દર્શન કરાવાયુ છે.