________________
કરુણાભાવના
૪૫૫
૫. હિતોપદે ન આ
૪. નાસ્તિતા વગેરે વાદ ઊભા કરવા અને મિથ્યાજ્ઞાનને તાબે થઈ તેની પ્રરૂપણા કરવી
અને તેને લઈને વિકાસક્રમ ઉલટાવી નાખવો (ધર્મહાનિ) હિતોપદેશ ન સાભળો અને ધર્મને સ્પર્શ પણ થવા ન દે (ધર્મહીનતા) આવા ચિત્રો રજૂ કરીને માત્ર અકિય કરુણા કરીને બેસી રહેવાનો આશય આ ભાવનાને નથી. અનુગ્રહના પ્રકારે ગેયાષ્ટકમાં નીચે પ્રમાણે બતાવ્યા છે તે પણ શોધી લેવા
ભગવતની ભક્તિ કરવી, એને યથાસ્વરૂપે ઓળખવા. (ગાથા ૧) ૨. શાસ્ત્રગ્ર ને સમજવા અને કુયુક્તિથી ફસાઈ ન જવુ (ગા. ૨) આ બંનેમાં દેવતત્ત્વની
શુદ્ધિ કરવાની વાત કહી ૩. અવિવેકી ગુરુને ત્યાગ કરો અને સુગુરુનો સ્વીકાર કરે (ગા ૩). આ ગાથામા
ગુરુતત્ત્વની શુદ્ધિ કરવાની વાત કહી. કુમતનો ત્યાગ કરી સાચા પથે પડી જવું (ગા ૪) આ ગાથામાં ધર્મતત્વની શુદ્ધિ
કરવાની વાત કહી. પ. મનની ઉપર અકુશ રાખવો, એને આત્મવાટિકામાં રમણ કરાવવું અને એમાથી શકા,
કાંક્ષા દર કરી નાખવી (ગા ૫) આ ગાથામાં યોગસાધનની વાત કહી ૬ આ ને ત્યાગ કરે અને આ વરેને સ્વીકાર કરવો (ગા. ૬) આ ગાથામાં હેય
ઉપાદેયની સમુરચય સૂચના કહી. ૭. જિનપતિનું વૈદ્યપણ સ્વીકારી આરોગ્ય પ્રાપ્ત કરવું (ગા ૭) આ ગાળામાં પ્રતિકારને
અને ઉત્કૃષ્ટ ચિકિત્સાનો માર્ગ બતાવ્યો શાતસુધારસનું પાન કરવું આ ગાથામાં ગ્રથનુ સપ્રજનત્વ સ્થાપિત કર્યું. (ગા. ૮)
આ રીતે કરુણાભાવનાનો આખો પ્રશ્ર સંક્ષેપમાં વિચારવામાં આવ્યો છે. મનુષ્યની દુનિયામાં નજર કરતા ચારે તરફ ભય, શોક, ઉપાધિ, ક કાસ, નિદા, હૃદયની તુરછતા, ક્રોધની વાળા, અભિમાનના ગરવો, કપટ-દભની નીચતા, તૃષ્ણના ઝાઝવા અને એવા એવા અનેક હૃદયદ્રાવક પ્રસગો જ જોવામાં આવશે. એમાં સ્થૂળ દૃષ્ટિએ પણ આનંદ થાય તેવા પ્રસંગો નહિવત્ જણાશે, જ્યારે દુ ખ, ત્રાસ, ભય, થાક, સંતાપના પ્રસંગોને પાર દેખાશે નહિ આ સર્વનું અવલોકન કરનારને શું થાય ?
આવા પ્રસ ગો જોઈ સહદય પ્રાણીનું મન જરૂર દવે એ એવા પ્રસ ગોમાં ગૂ ચવાઈ ન - જાય, એ એવા પ્રસગે નાસભાગ કરવા ન લાગે, એ ડરી પણ ન જાય એની અવલોકનશક્તિ એ પ્રસંગોના મૂળ શોધે અને પ્રાણીને તાત્કાલિક અનુગ્રહ તો જરૂર કરે અને દુ ખમાથી બહાર કાઢવાની ઈચ્છા કરે અને ભવિષ્યમાં એવા પ્રસગે ન આવે તે માટે ખૂબ વિચારણા કરે આવા પ્રસંગોને વિચારવા, તેને તાત્કાલિક ઉપાય જવા અને તેના નિમિત્ત
૮