________________
પ્રમાદ્રભાવના
૪૩
દન થાય તેા તેમા એનુ સત્ત્વગુણુશાળી ચરિત્ર પ્રતિખિખિત થયેલુ દેખાય અને એ દર્શોન તેમના પેાતાનાં સુકૃત્યાનુ ળ બેસતું હેાય તેવુ આદર્શમય-ઉન્નત-વિશિષ્ટ જણાય.
પવિત્ર વનિતાએની પાસે જતા ી વિકાર ન થાય, એનુ દર્શન કરતા એનુ સદ્ગુણુશાળી ચરિત્ર આખ સામે રજૂ થાય. એના દર્શનથી આખેા પવિત્ર થતી લાગે. એના નામમા ચમત્કાર લાગે,
સ્ત્રીઓને શિયળગુણ પ્રધાનભાવે આદરણીય છે ત્યા શિયળ સકુચિત અને વિશાળ ખને અર્થમાં પ્રાપ્ત થાય છે. બ્રાહ્મીસુંદરીનું આદર્શ જીવન મનમા તેજ પુ જ ખડા કરે છે, કળાવતી, સીતા, દમય તી, સુભદ્રા, અજનાસુ દરી પ્રભાવ પાડે છે એવી સ્ત્રીએ અત્યારે પણ વિદ્યમાન હેાય છે. એના દર્શન કરીએ, એના દર્શનથી પવિત્ર થઇએ, એના ગુણમાં ખૂખ
આનદ પામીએ
ગૃહસ્થની પ્રશંસા કરતા પાંચમા લેાકમા ઋષિ શબ્દ લેખકમહાત્માએ વાપર્યો છે અને આ શ્લામા પણ વાપર્યા છે તે મને પાદપ્રાથે જ લાગે છે, અને તે વાત સાતમા (નીચેના) શ્લોકમાં તે શબ્દ નથી મૂકયો તેથી સ્પષ્ટ પ્રતીત થાય છે.
એ ગમે તેમ હાય, આપણા જેવી સામાન્ય વ્યક્તિએ માટે તે એવા ગૃહસ્થા અને એવી વિનેતાઓ વદનને ચૈાગ્ય છે. ‘ગુજઃ પ્રજ્ઞાવાન મુળિવુ, નગ્ન હિય ન વચઃ” એમના ગુણને જ માન છે અને પ્રમેાદભાવનામા અમુક લિંગ કે અમુક વયને સ્થાન જ નથી. ગુણુ જ્યા દેખાય ત્યાં નમી પડે એ એના પ્રાસાદિક ધ્વનિ છે
શિયળને પ્રભાવ અવણ્ય છે. શિયળ સકુચિત અર્થમા પતિપરાયણતાને નિર્દેશે છે અને વિશાળ અ`મા સદાચારને નિર્દેશી અનેક શુભ ગુણ્ણાને સગ્રહે છે જૈન સતી સ્ત્રીઓના ચિરવો જેવામા આવશે તે તેમા પરિણીતા સતીએ ઉપરાત કેટલીક તદ્દન અપરિણીતા સ્રીએ પણ એ કક્ષામાં આવેલ જણાય છે ત્યાં શિયળના વિશાળ અર્થ પ્રાપ્ત થાય છે.
કળાવતીનું દૃષ્ટાન્ત મને સ્પર્શે તેવુ છે. શિયળસ રક્ષણમાં એનાં અને કાડાં કપાયા તે પણ એનુ મન ચળ્યુ નહિ મયણાસુંદરીની પતિભક્તિ અને શ્રુતવિશારદ શ્રદ્ધા અનુપમેય છે એણે પતિના હાથ ઝાલ્યો ત્યારે એને કાઢ હતા પણ એક ડગલુ પાછી હઠી નહિ, રાગની સુધારણા કરી અને પતિની ગેરહાજરીમા એના તરફની પાતાની એકનિષ્ઠા જાળવી. એક સાજે એ સાસુ સાથે વાત કરે છે અને પૂજાના આનદ વણુવી અમૃતિક્રયાનુ સ્વરૂપ કહે છે અને પછી કહે છે કે આજે મારા દિલમાં એવેા આનદ થયા છે કે તમારા પુત્રના મેળાપ જરૂર થવા જોઇએ' તે વખતે ઉજ્જિયની નગરીની આસપાસ ઘેશ છે, રાજા ખચાવ કરવા અશક્ત છે, તેવા આપત્તિના સમયમાં આવી વાત સાભળી તેની સાસુ કમળપ્રભા જરા હસી અને પરદેશ ગયેલા પુત્રના મેળાપની અશકયતા ખતાવી. ત્યા ‘કરવા વચન પ્રિયાનુ સત્ય, કહે શ્રીપાળ તે દ્વાર ઉઘાડીએજી' નાં વચના સાથે સાંકળ ખખડી હશે ત્યારે