Book Title: Samyaktva Sudha
Author(s): Chunilal Desai
Publisher: Jain Granth Prakashan Mala

View full book text
Previous | Next

Page 8
________________ L શ્રી શાસ્ત્રના વિનય કરવાની સૂચના. ૧ એઠાં, જીઠાં અને ગંટ્ટા હાથે શાસ્ત્રને અડવું નહીં, ૨ શાસ્ત્રને ચામડા આદિ અશુદ્ધ વસ્તુથી અડવું નહીં. ૩ સૂતક, પાતના દ્વિવસામાં શાસ્ત્રને અડવું નહીં. ૪ શાસ્ત્રને અશુદ્ધ શરીરે અથવા કપડે અડવું નહીં, ૫ શાશ્ત્રજીને હાથ ધોયા બાદ અડવું. હું શાસ્રજીને રખડતું મૂકી, અશાતના કરવી નહીં. ૭ શાસ્રજીને ફેંકવું નહીં, પકવું નહીં. ૮ શાસ્રજીને પગની ઠાકર લાગી જાય તા પ્રાયશ્ચિત લેવું. ૯ શાસ્ત્રને ઉપાડતા, મુકતા, જીવ રક્ષાનું ધ્યાન રાખવું. ૧૦ શાસ્ત્રને ઉચ આસને બિરાજમાન કરવું. ૧૧ શાસ્રજીનું બહુમાન કરવું. ૧૨ ગ્રહણ આદિ અશુદ્ધ કાળમાં શાસ્ત્ર વાંચવું નહીં. ૧૩ કોઇ આયતન પરના સકંટ કાળમાં શાસ્ત્ર વાંચવું નહીં. ૧૪ મધ્ય રાત્રિએ શાસ્ત્ર વાંચવું નહીં, ૧૫ મહાપુરુષાના મરણ વખતે શાસ્ત્ર વાંચવું નહીં. ૧૬ મહુશ્રુત ભક્તિ (વિનય)થી ભાવદ્યુતની પ્રાપ્તિ થાય છે. Klan

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 802