Book Title: Samyaktva Shatsthan Chauppai Author(s): Dhirajlal Dahyalal Mehta Publisher: Jain Dharm Prasaran Trust View full book textPage 9
________________ દ ઘણો જ ખ્યાલ રાખ્યો છે. છતાં છદ્મસ્થતાના કારણે, બીનઉપયોગ દશાના કારણે અને વિશેષ આલંબનોના અભાવે કદાચ ક્યાંય કોઈ પણ જાતની ભૂલ થઈ ગઈ હોય-સ્ખલના થઈ હોય તો ચતુર્વિધસંઘ સમક્ષ ત્રિવિધે ત્રિવિધે ક્ષમાયાચના માગું છું અને આવી ભૂલો મને સત્ત્વરે જણાવવા કૃપા કરશો કે જેથી નવી નવી આવૃત્તિમાં તેનો સુધારો કરી શકાય. આવી વિનંતિ કરું છું. શ્રી ચતુર્વિધસંઘમાં આવા ગ્રન્થો વધારે ને વધારે ભણાતા રહે અને વધારેને વધારે ઉપયોગમાં આવે એવી આશા સાથે આ પ્રસ્તાવના પૂર્ણ કરું છું. એ-૬૦૨, પાર્શ્વદર્શન કોમ્પલેક્ષ, નવયુગ કોલેજ સામે, રાંદેર રોડ, સુરત-૩૯૫૦૦૯. ફોન : ૦૨૬૧-૨૭૬૩૦૭૦ લી. ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા શ્રીમદ્ શૂન્યસ્ય વાવા, થનમુળમળે: । सम्भृता दीप्यमाना । सूक्ष्मार्थैरुत्प्रगाढा, विविधनययुता । सर्वनिक्षेपदृप्ता ।। अध्यात्मानन्दपूता, मुनिजनविधृता | નૈમમ્મીરમાવા || સૈષા વિદ્વદ્ભનોજ્ઞા, નવિનશિશો: । चौपइख्या कृतीयम् ।।Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 388