Book Title: Samyak Tapnu Swarup
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 22
________________ આપણે પણ જો કષાયોને કાબૂમાં તો આપણો પણ સંસાર વધી ન લઇ શકીએ અને તેની આધીનતામાં ભૂલ કરી બેસીએ જાય ! આ પર્વ ઉપશમ પ્રધાનપર્વ છે. જે કષાયોને ઉપશમાવે છે તે આ પર્વનો આરાધક છે. જે જીવ કષાયોને ઉપશમાવી શકતો નથી તેને માટે આ પર્વ આરાધનાનું પર્વ બની શકતું નથી. સૌ ક્ષમાપનાના આ મર્મને સમજી, આ પર્વના સાચા આરાધક બની વહેલામાં વહેલા શાશ્વત સુખના સ્વામી બનો એજ શુભાભિલાષા. Page 22 of 77

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77