________________
કપુરનું વૈતરૂં. ]
કપુરતુ વૈતરૂં, સુખમાં કામ કરવું પડે તે; આનંદ ઉપજે એવી મહેનત. કપુરે કાગળા કરવા, કપૂર જેવા સાગધિક પદાર્થના ઉપભાગ કરવા તે ઉપરથી, લાક્ષણિક અર્થે મેાજમઝા–સુખ-વૈભવ માણવેા; સુખ- અનુભવવુ.
‘અને ત્યાં શું દુ:ખછે! તારી છેાડીને તેને ત્યાં નાખીશ,તા કપૂરે કાગળા કરશે.' કાળું કાઢવું, કપાળ ઉપરના
વાળ
છે
અસ્રાવતી કાઢી નાખવા ( આખા માથાના નહિ.) એ કાળુ નાનાં કરાં કઢાવે છે અને મેાટા માણસા એ પ્રમાણે વાળ ચીપીઆવતી ખેંચી કઢાવે તેને ખુટી તાણી કહે છે. કમલા ચેાથ, માંહોમાંહે નકામી ગરબડ કરીસૂકવી તે. ( મુખ્યત્વે સ્ત્રીએમાં ) કખાડું કરવું, કંઈનું કંઈ કરવું; નહિ ધારી શકાય એવા કામમાં ગુંથાવું; ગેરલાભનું કામ કરવું.
કમર કસવી–બાંધવી, હિંમત ભીડવી; કાઇ
મોટા કામને માટે હિંમતભેર તૈયાર થવું. કમર તાડવી, ઘણી સખત મહેનત કરવી.
જેમાં તેમાં કમર તેાડીને કામ કરનાર તા એજ છે. ’
કમપર કાંકરી મૂકી કામ કરવુ, આડાં અવળા ચસ્કાય નહિ એવી સખત મેહેનતથી કાઈ કામમાં મડયા રહેવું. કમર એસવી–ભાગવી, નાઉમેદ થવું; આ શાભગ થવું; જોસ્સા નરમ પડવે. સર્ ભાગવી, નિરાશ કરી નાખવું; ઉત્સાહ ભંગ કરવા.
કમાડ ભાગવાં, ઉધરાણીને માટે ખારણે ખેસવું; ચાંપીને ઉધરાણી કરવી; તમદા કરવા.
કમેદ આપવી, માર મારવેા; ખબ બજાવવે; ઢાંક દેવા. ( વાંકામાં. )
( ૧૦ )
[ કલમ કાપી
કમેાઢ ઝીલાવવી પણ ખેલાય છે. કર્મ બાંધવાં, પાપ કરવાં; પાપનાં પેલાં બાંધવાં; પાપકર્મ એકઠાં કરવાં.
“ધર્મ ગુરૂ થઇ કર્મ બાંધે તે શેના રે હાય દયાળુ,
બુદ્ધિ કહે છે સેવા ન લોકા, ધર્મ ઢંગા કરે કાળું રે, નીકળ્યું લાલજીનું ભાપાળુ ’ નર્મ કવિતા.
કર્મના કાળા, નશીબના ભૂંડા લેખ,
“ શી રીતે એ સધળું પાછું હું, ખારે વરસે બાળાજી;
આ ભવ બગડયા પરભવ બગડયા, અરે કરમના કાળાજી,
વેનચરિત્ર.
કર્મના ભાગ, દૈવયોગ; માડી દશા કે દુઃખ જેથી ભાગવવું પડે તે. કરડવા ધાવું, ચીઢીયાં કરવાં; ખીવડાવવું; ડરાવવું. ખાવાધાનું પણ ખેલાય છે. કરવત મૂકાવવું, વે માથે ટાર ખંધાઈતે ગુહ્ય આગળથી કરવત મૂકાવી લાકડાની પેઠે વહેરાઈ જવું. એમ કયાથી આવતે જન્મ મનમાન્યું સુખ મળે છે, એવી એક ધર્મધેલાઈ અસલ ચાલતી હતી. આ કરવત લોકો કાશીમાં જઈ મૂકાવતા હતા, તેથી તે કાશીનું કરવત પણ કહેવાય છે.
કલમ ફરવું, ( ઝાડની કલમ કરવામાં આવે છે તે ઉપરથી; ) કાપી નાખવું; ખંડિત કરવું.
“ જાએ આ માણસને કાટવાળ પાસે લેઈ જાઓ, અને તેણે જે હાથે લસણુ ખાધું હોય તે હાથને કલમ કરવાના મારા હુકમ કહી સભળાવે.
22
અરેબિયન નાઇટ્સ.
કલમ કાપવી, હકકાપી- કાઢી નાંખવા; ચાકરીથી બરતરફ કરવુ; નાકરીથી રદ કરવું; ફરીથી કાઇ દાખલ ન કરે એવી રીતે