________________
ઘડા જુવે. ]
રણજીતને રૂપાળી સાથે સબંધ હતા, એ દુરાયને માલમ પડવાથી એને ઘડા ધાટ કરવાને વિચાર થયા.
"
k
( ૧૦૦ )
સરસ્વતી ચંદ્ર
ઘડા ફુટવા, (જીએ ઘટસ્ફોટ થવા.) ૨.છુપું રહેલું જે કંઈ તે ઉઘાડું પડવું; જાહેર થવું. પાપને ધડા છુયેા.' ૩. ( આયુષ્યને ) મરી જવું અથવા મરી જવાજેવી હાલતમાં આવવું; મેાટું નુકસાન થવું; તંગોમાં આવી પડવું; પાયમાલ થવું; નહિ જેવું થઈ જવું; ખરાબખસ્ત થવું; દુર્દશામાં આવી પડવું; ખરાખેહાલ થવું; ખંડિત થવું; પડી ભાગવું; ધખાય નમ: થઈ જવું.
"
ડંકા વાગ્યા આજ ખુબ સુધારા તણા જો ઘડા છુટી ગયા ટપ વલ્લભ મતને જો;” નર્મકવિતા. ઘડા ભરાવે, ઠેઠ સુધી પહોંચવું; શિખરે પહેાંચવું; બદલો અથવા શિક્ષા જે મળવાનું હાય તે મળવાની તૈયારી પર આવવું. તેના પાપનેા ઘડા હવે ભરાયેા છે.” ૨. ( આયુષ્યને ) મરી જવાની તૈયારી પર આવવું.
ઘડાલાડવા વે, ( પ્રેતશ્રાદ્ધ કર્યા પછી ઘડા ઉપર લાડવેા મૂકીને બ્રાહ્મણને આપવામાં આવે છે તે ઉપરથી ) માત થવું; મૃત્યુ પામવુ.
ર. ખરાબ થવું; મોટી નુકસાનીમાં આવી પડવું; ધડા લાડવા થયા હાય એવી દશા થવી. ( લાક્ષણિક )
૩. પાર પડવું—થવું; એક નિશ્ચય પર આવવું.
[ ધનપાઠી વેદીએ.
અરેબિયનનાઈટ્સ.
tr
જો આપણા ધડા લાડવા થઈ ગયા તા કાઈ નથી રીસાવનાર કે મનાવનાર, માટે ચાલા જઈ જીની આંખે નવા તમાસા જોઈએ.”
“ આ આખરના પ્રયત્ને હું તેના હાથમાં સજડ સપડાઇ અને સુભાગ્યે કરીને આ પ્રસ ંગે તમે ત્યાં હાજર હતા તેથીજ હું અચી, નહિતર મારા ધડા લાડવા બિલકુલ બાકી નહાતી. ’
થવામાં
તપયાખ્યાન.
ઘટ વાગવા, ખાલી થઈ જવું; ખપી જવું; વપરાઇ જવું. શંખ વાગવે। પણ ખેલાય છે. ‘ ઘરમાં ઘંટ વાગે છે.'
ધંટડી વગાડા, મતલબ કે ઘંટડી વગાડી ભીખી ખાઓ-ભીખ માગેા. ગેાંસાઈ લોકેા વગાડી ભીખી ખાયછે તે ઉપરથી અમુક વસ્તુ ખુટી પડેછે ત્યારે એમ ખેલાયછે. ધંટીટકાર કરવા, ઘંટીના અવાજની પેઠે વા
રંવાર ટંકાર કાર–ટાક ટાક કરવું. ધંટીનું પડ ટાંગવું-(ડાકે), ધંટીનું પડ માંગવા જેવું કાઈ વસમું લાગે એવું કામ વળગાડવું.
ધણ વખતે સાપ કાઢવા, અણીને પ્રસ ંગે વચમાં અટકાવ નાખવેા.
ઘણાં વાનાં, ઘણી રીતની સમજણુ; બહુ અરીતે સમજાવવું તે.
હુ
૨. ધણા વખત રાકે એવુ કામ શરૂ કરવું અને પછી તે ઉતાવળથી પૂરૂં કરવાની આશા રાખવી. ઘણાધણી, ઘણા સ્નેહ-વ્યવહાર.
ઘણું કરવું, ઘણાં ઘણાં વાનાં કરવાં; બહુ બહુ રીતે સમજાવવું. ધણું હોવું, ધણા મંદવાડ હાવા.
હાલમાં એતે ઘણું છે માટે જેવા જાએ.
p
ધનચક્કર, (ઘન-વાદળ+) ધનચક્ર-વાવા ઝડમાં ચઢેલું–વાયે ચઢેલું તે ઉપરથી ઉધાનપાયા; વલવલતું; ચસ્કેલ; ઉડાઉ તબિયતનું; વાદડી; કુઢંગી. ધનપાઠી વેદીએ, ( વેદ ભણવાના એક પ્રકારને ધનપાઠ કહે છે તે ઉપરથી) સાર