________________
માલામાલ થઇ જવું]
કારીપણે જવાબ આપતાં હું જાણુતા નથી અને જાણવાની દરકાર નથી એવા અર્થમાં ખેલાય છે.
માલામાલ થઈ જવું, ખરાબેહાલ થઈ જવું; નબળી દશામાં આવી જવુ; નરમ પડી જવું.
( ૧૨ )
આવી રીતે અનેક કારખાનાં સ્થાપન થયાથી માલેકા તે માલામાલ થઈ ગયા.” જાતમહેનત.
૨. શરીરે અશકત થઈ જવું; શક્તિ બળ વિનાનું થયું.
માવડી સુખે, માની સાડમાં જ ભરાઈ ર હેનારા; માનું જ માઢું જોઈ બેસી રહેનારા.
* માવડી મુખા જનાનખાનામાં જ પડી રહેવાની ાભા માગે છે.'
‘ હલાવી ખીચડી તે લાડ લડાવી દીકરી તથા માવડી મુઆ છેાકરા એ ત્રણ તે બગડ્યા વગર રહે જ નહિ.’ સુદરી ગુણમંદિર. - માસીએ કરવા, મુએલા માણસની પાછળ એક માસ પછી રેવા કુટવ ની તથા ખવરાવવાની જે ક્રિયા કરવામાં આવે છે તે. માળા ચાલવી, વર્ કે વધુ પસ ંદ કરવાની નિશાનીમાં ગરદનની આસપાસ માળા નાખવી. ( સ્ત્રી કે પુરૂષે. )
૨. સસારની કે કોઈ કામની વ્યવસ્થા કાઇને માથે નાખવી; ગળે જોતરૂં વળગાડવું.
માળા જપવી—ફેરવવી, સતત—નિર ંતર કાઇનું નામ લેઇ તેને સંભાર્યા કરવું.
• હું કયારના તારા નામની માળા જપ્યા કરૂંછું.'
[ મિમ્નનનું ઝાડકણુ,
· ઘર, દાગીના અને વેપાર સા હરતક કરી લેશે એટલે તમે માળા જપજો. ' સરસ્વતીચંદ્ર.
માળા ઝાલવી, ખાખી થવું; સ ંસારથી વિરક્ત થવું; સાધુ થઈ જવું.
૨. ખાખીબાવા થવું અથવા તેની પેઠે પૈસા ટકા કંઈ પાસે ન રાખવા.
૩, નિધી ઢાવું; આળસુ રહેવુ.
૨. દેવાળું કાઢવું.
r
બહુધા લાકા કરમાં ઝાલે માળા, ખરૂં પૂછે તે ન આપ્યાના ચાળા. દ્રોપદી હરણુ.
માળી લેવું, ( છાપરૂં. ) નળા ચઢાવવાં; છાજી લેવું.
મિથ્યા દુક્કડું, (મિથ્યા દુષ્કૃતં) પાપની ક્ષમા માગતાં એ શબ્દ ખેાલવામાં આવે છે. (શ્રાવકામાં.) ખરા શ્રાવકો દર વર્ષની રૂષિ પંચમીને દિવસે પેાતાના પ્રતિપક્ષીએની માફી માગે છે અને કહે છે કે આ ગયા બાર માસમાં જે કાંઈ મેલ્યાચાલ્યા હાઇએ અથવા ચેારાશી લાખ જીવાયેાનિમાંહે મારા જીવે જે કાઈ જીવ હણ્યા હાય, હણુાવ્યા હાય અથવા હણુતાં પ્રત્યે અનુમેદ્યા હોય તે સર્વે મન વચન કાયાએ કરી મિચ્છા દુક્કડં
“ એડ એન્દ્રિ જીરે, દાહ ગદુ હત્યા, તેહ મુજ મિચ્છા દુક્કડુ એ, ધીકે કરીને જેહ મેં છેવાં છે દાળિયાં, આવે રખે મુજ ટુકડાં એ,
શિલવતીના રાસ. મિજાજ જવા, ગુસ્સે થવુએ સાંભળતાં વાર જીવરામ શાસ્ત્રના મિજાજ હાથથી ગયા.' મણિ અને મેાહન. મિજાજ ઠેકાણે ન હેાવા, મિજાજ કાણુઅંકુશમાં ન ઢાવા; મિજાજ જવા; રીસ હાવી.
- તે અધિકારીનેા મિજાજ ઠેકાણે ન હાવાથી તેણે ગરદન પકડીને બારણા બહાર હડોલી મૂક્યા. ’ મિજાજનું ઝાડકણ, ત્રણા મિજાજી તે મગરૂર