Book Title: Rudhi Prayog Kosh
Author(s): Bhogilal Bhikhabhai Gandhi
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 345
________________ વેતરી આવવું. ] “ એ ચિંતા ઉપકાર કરે કદિ, સદ્ગુણના કરાવિ મેળાપ; પણ વૃત્તિ પાછી તુર્ત પલટાયે, કે ચિંતા કાપતી કાપ. જાય જપ ધીરા રે, કા વેતરણ નવ વર્ણે–ચિંતા॰ (૩૯) ધીરા ભક્ત. વેતરી આવવુ, ગમે તેમ કરી આવવુ.ગમે તેમ વેતરી આવ્યા હશે' એટલે તેના કંઈ ભરશંસા નહિ–ગમે તેમ-દ્ધિ ઊંધુંજ કરી આણ્યે. હાય. ‘ નવતુ' સાડી તેર વેતરવું જુએ.’ વેદ ભણવા, વેદ ભણવા જેવું કાઈ ભારે મુશ્કેલ કામ કરવુ. .. શ્રીદામા–દાદા, એના તે શા ભાર છે છે ? કંસ, કેશી, મા, માતંગ, માવત એવા એવા અનેકને અમારા જેવા ગાવાળીઆ પૂરા પડી શકયા, તા હવે એવા એકને જીતવેા તેમાં તે શા વેદ ભણવાના હતા.” સત્યભામાખ્યાન. વેદના છેડા આવવે હદ આવી રહેવી; આડાઆંક વળવા; અવધિ થવી; બહુ થવુ. વેક્રિયા ઢાર, પુસ્તકપંડિત; સમજ્યા વિના માત્ર પાડે કરનાર; જે ભણે પણ ગણે નહિ તે; વ્યાવહારિક જ્ઞાન વિનાના; પોપટિયા પંડિત. [ વૈમાન આવવું. વેલ કાઢવી, કુતરાંને સારૂ એક ગામથી ખીજે ગામ અન્યાઅન્ય લાડવા, રેાટલા વગેરે મોકલવા. વેરાઈ જવુ, જ્યારે કાઈ માણસનું હસવું માતું ન હોય ત્યારે સામા માણસ કહેશે કે જો ને, અલ્યા વેરાઈ જતું ? વેરી મારવું, સમાધાન કરવું–કરી છુટું પાડવુ; માંડી વાળવુ; ટા પતાવવા. “ બન્ને વચ્ચે પાછું જીદ્દ મચ્યું; એ ધરમાં ન હોવાથી તેમને વેરી મારનાર કાઈ ન હતું; લઢી લઢીને થાકયાં ત્યારે જ તે છાનાં રહ્યાં.” મે બહેન, વેલાતાડ વરસાદ, ઉત્તર દિશાના પવન સાથે વરસતા ઝેરી વરસાદ, તેથી વેલા વગેરે સૂ કાઈ જાય છે. વેલા વધવા, કુટુંબ પરિવાર વધવા-ફેલાવે. વેવલાં વીણવાં, ફ્રાંકાં મારવાં. “ જવની રાખી જગન્નાથ પંડિત, તે તે સહેજ બની આવે; ખાવન સીઢી ગંગા ચડાવી, તે તે વેવલાં વીણાવે,” યારામ. વેશ રાખવા, ની અવસ્થામાં આવે ત્યાં સુધી બાળરાંડે સાધારણુ વપરાતાં ઘરેાં અને ચાંલેા રાખવે. વેશધારી કાગડા, એક કાગડા મેરનાં પીછાં ધાલી મારનું ડાળ ધારણ કરતા હતા; પરંતુ પાછળથી પકડાઈ ગયા. તે ઉપરથી મિથ્યાડંબર કરનારો માણસ; જે પેાતાનુ નથી તે પેાતાનું છે એમ કહેવડાવનાર. (૪સપનીતિની એક વાત ઉપરથી.) કરવું,જેણે કરીને રાગ જાય, અથવારીસ, અળિયેલપણું, ધૂંધવાતાપણું ટળે એવી તજ વૈદું વીજ કરવી. (રાગ-વ્યાધિ ટાળવા વૈદુ –ા કરવો પડે છે તે ઉપરથી.) r જો લેસન નહિ . આવડયુ તે તારાં વૈદાં કરવાં પડશે. યાદ રાખ.” વૈમાન આવવુ, (જેણેસત્કર્મ કરી ઈશ્વરની મહેરબાની મેળવી હાય તેને મરતાં ઈશ્વર ની હજુર લઈ જવા દેવતાઓને બેસવાનુ વાહન કે વૈમાન આવે છે એમ કહેવાય છે તે ઉપરથી.) પવિત્ર ભક્તિમાન–પૂણ્યશાળી કરી મેાટા દૃખખાથી ઈશ્વરની હજીરમાં જવું. “ અંત સમે છાપ તિલક બનાવે, ભૂલી ગયા જ્યારે ભાન;

Loading...

Page Navigation
1 ... 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378