________________
દાંતમાં છેડા ચાલવા. 1
દાંતમાં છેડે ચાલવા, આબરૂ સાચવવી જાળવવી; મર્યાદામાં રહેવું. (સ્ત્રીઓમાં જ વપરાય છે. )
( ૧૨ )
સન્નારીનું ભૂષણ છે. ”
દાંતી કરવાં, ચીડાઈ જવું; ખેલવાનું કાવત ન હાય તે છતાં ગુસ્સામાં બળાત્કારે ખેલવું-ચીડાવું.
“ દાંતમાં છેડા ઘાલી દહાડા કાઢવામાં દાતણપાણી કરવું, સવારમાં ઉઠી ઝાડે ક્ રવા જવું, દાતણ કરવું વગેરે જે કામ ૫હેલું કરવાનું તે કરી લેવું.
દાતરડું' ને અધિયા, એની પાસે શું છે દાતરડું ને બંધિયા ? ( મતલબ કે કાંઈ જ નથી. ) બધું ખાઈ નાખ્યું કે વાપરી નાખ્યું છે.
દાંત ચઢવું, ચરચાવું; વગેાણું થવું. દાંતે તરણાં લેવડાવવાં, ગરીબાઈ કબૂલ કરાવવી; ધણું-ધણું જ દુ:ખ દેવું; સતાપવું; નરમ પાડવું; હાર અથવા તાખેદારી કબૂલ કરાવવી; ત્રાસ આપી હલકું પાડવું.
( પહેલાં જ્યારે કાઈ રાજા વિજય પામતા ત્યારે પરાજય પામેલા રાજા દાંતે તરણું લઈ અને કાચા સુતરે બંધાઈ તેને શરણે જવાની ફરજ પડતી હતી તે ઉપરથી. )
"
કાચે સુતરે હાથ બાંધી દાંતે તરણું લઈ આવવાને હુકમ નહિ કરતાં સિદ્ધરાજે મદનવર્મને માન આપી પાતાની પાસે એ. સાડી ધીરજ આપી.
સધરાજેાધ.
ક્રાંતે મેલ આવવા, પૈસાદાર થવું. દાતણુ કરવું, દાતણુથી દાંત ઘસી મેહુ ધાવુ.
દાતણની દીવી જેવા, દાતણની દીવીને ફ્રીટી જતાં અને તે ઉપર મૂકેલા દીવાને નાશ પામતાં જેમ વાર લાગતી નથી તેમ. જેતે એકના એક છેાકરેા હોય છે તેના
સબંધમાં એમ વપરાય છે કે તે બિચા· રીતે તેા દાતણની દીવી જેવા એકના એક છોકરો છે. સંકેત એવા છે કે જેના ઉપર દીવા-વંશ જળવાઈ રહેવાના આધાર છે
[ દાળમાં કઈ કાળુ છે,
તે માંધા અને લાડકવાયા છેાકરે.
૨. સુકલકડી શરીરવાળા માણસને માટે પણ અતિશયાક્તિમાં વપરાય છે.
(ધાસ લેવાને દાતરડું ને બંધી સાથે કાઈ ખેડૂત ખેતરમાં ગયા પણ ત્યાંથી ઘાસ ન મળ્યું કે કાપીને લાવતાં અધવચ ખાયું તેથી તેની પાસે રહ્યાં માત્ર દાતરડું તે ધીઆં, તે ઉપરથી )
દાન લેવાં, વરકન્યાએ અથવા પરણેલાં સ્ત્રી પુરૂષે ગુરૂ સન્મુખ ભેટ મૂકી તેમની પાસેથી મંત્ર લેવા; દીક્ષા--ખાધ ગ્રહણ કરવા દારૂગોળા સળગવો, લઢાઈ-કચ્છ ચા
લવા. (ધણા જ સાધારણ અર્થમાં. ) દ્વાવે સેગટી મારવી, લાગ જોઇને કામ કરવું; આવ્યું। પ્રસંગ ન ચૂકવે.
.:
એમ હશે તેા પણ ચટાઈનાં પુષ્કળ અનુકૂળ કારણ હોય તે પછી અપચિન્હ જોઈ દાવે સાગટી મારી હાય તે! તેા જરૂર ૬તેહ જ મળે, ”
..
મુદ્રારાક્ષસ નાટક,
હારજીત એ ધર્મ ક્ષત્રીને, વળી દાવે સેાગટી મારૂં રે;
જો એણે મને હણ્યો નથી તે, હું લગાડું એને સારૂં રે.
"3
માંધાતાખ્યાન.
દાળ પરણાવવી,દાળ વધારવાને અંદર પાણી
રેડવું. દાળમાં કઈ કાળુ છે, છૂપું પાપ, કલક કે ગુન્હા છે; છૂપા ભેદ છૂપા મર્મ રહેલા છે.