________________
ધ્રુબી જવું. ]
લક્ષ્મી જવું, મરી જવું. ૧. પડી જવુ. ધમ ધાકા ને ચાપુ ચણા, (ધમ તે ધોકા મારે અને તેથી જો રડે તે ચાપુ ચણા આપી ખુશ કરે તે ઉપરથી કાઈ વ્હાહું વાંકું ચાલતું હોય ત્યારે તેને સીધું કરવાના ઉદ્દેશમાં પણ માકમાં ખેલાય છે. માર; ચામું રતન.
""
ધમ ધોકા તે ચાપુ ચણા આપ્યા સિવાય એ પાંશરેશ થવાનેા નથી તેા.” ધમ પાંચોરી લેવી,(પાંચશેરીથી ધમધમ કુટવું તે ઉપરથી) ધમધમાવી નાખવું; સ ખત ડોક દેવા.
૨. લોકાની નિંદા કરી કે કછુઆ વહેરી માથુ દૃમાં કરવું.
હું જરા આડા અવળા ચકું તે માકરી માધમપાંચશેરી લઈ બેસે એવી છે.” ધમલા કુંટવા, ધમપાંચશેરી લેવી જુએ. ધમી જવુ, ચારવું; છૂટવું. ધર્મના કાંટા, જ્યારે ઓછા વત્તા વજનના સબંધમાં એ જણ વચ્ચે વાંધા પડે–તકરાર થાય ત્યારે ચાક્કસ વજન ધરાવવા કાઇ અમુક જગાએ જ્યાં કાંટા રાખેલા હાય ત્યાં જઈ તાળાવેછે. તે તાળાવનાર પાસેથી જે પૈસા લેવામાં આવે છેતે ધમાદા કામમાં વપરાયછે. એવે જે કાંટા તે ધર્મના કાંટા કહેવાય છે.
ધર્મશાળાના ઉમરો, વેશ્યા કે સાધારણુ સાર્વજનિક મકાન. ધર્દહાડેથી, પ્રથમથી; મૂળથી; શરૂઆતથી; પહેલે ધરથી.
“ ધર દહાડેથી મે તને કશુંજ હતું તે; પછી પસ્તા તે હું શું કરૂં ?”
“વ્હાલાજીરે ધર દ્વાડાથી જાણ્યું નહિ તે થયા અતિશે અનર્થ, વ્હાલાજીરે, હાવાં”
યારામ.
( ૧૮૯)
[ ધરતીમાં પેસી જવું,
ધરતીપર પગેય ન મૂકે, જે માણસ ગર્વિષ્ટપણામાં ઊંચે ને ઊંચા રહેછે, તેને વિષે ખેાલતાં વપરાય છે.
મૂળ તે। મિજાજી છે તે જો પાંચ ૫ચીસ રૂપિયાની નેકરી મળે તે! ધરતીપર પગેય ન મૂકે.”
“ ધરતીપર જો પગ મૂકેતા, મૂછ નીચી થઈ જાય, એવું સમજે છે ગર્વિષ્ટ, પેતાના મનમાંય; એ આંગળ છે સ્વર્ગ ખાકી ત્યાં ધરતીનું શું કે'વું, આભ ફાટયા ત્યાં કેવી રીતે, જઇને થીંગડું દેવું ” પ્રાચીન કવિતા.
""
પગ ધરતીપર નવ ધરતા, પાપ બાંધ તારે; વળિ આંબળ છે, જીવડા જાવું છે. જાણુને ”
"
ખે. ચિ.
kr
લાખ વગર લેખાં નવ કરે, ધરતી ઉપર પગ નવ ધરે; ધામ વિષે પણ ન મળે ધૂળ, એતે ફૂલાભાઈની ફૂલ.
,,
કાવ્યકૌસ્તુભ. ધરતીને છેડા, આડો આંક; હદ. બહુ થયું, એવા અર્થમાં વપરાય છે.
જ્યારે કોઈ માણસ છેલ્લે પાટલે જઈ એસે અથવા હદ ઉપરાંત ન ખેલવા જેવું મેલે ત્યારે કહેશે કે ભાઈ, હવે ધરતીને છેડે આવી રહ્યા, બહુ થયું, ખસકારા. હબહુ કહેવામાં માલ નથી. ધરતીમાં પેસી જવું, અદૃશ્ય થવું; દેખાતું બંધ થવું.
વે
tr
- તેને એટલી તેા શરમ લાગી કે જો તે વખતે ધરતી માર્ગ આપે તે તે માંડુ પેસી જાય.”
કરણઘેલા.
જ્યારે કાઇએ કંઈ હીણું કર્મ કર્યું હાય અને તે વિષે તેના મનમાં ઉગ્ર લાગણી થઇ આવે ત્યારે તે કહેશે કે ધરતી માતા માર્ગ આપે તે માંહે સમાઈ જાઉં. (શર