________________
નાય સુથવી. 1
*
તારા જેવા કુળઅંગારને ભાંય ભેગા કરતાં તું મારા દિકરા છે એમ મને થવાનું નથી, ને દરબાર ફ્રાંસીએ ચઢાવે તેની ખીક નથી. ’
સરસ્વતી ચંદ્ર.
ભાય સુધવી, ભયે સુવાની તૈયારીમાં હોવું; આખર વખત આવવી; મરવાની અણીપર
આવવું; ભાંયે નાખવાની હાલતમાં આવવું. - જો હાય તારી વયને,
બળવાન શુદ્ધ;
તું તેની સાથ જઇને,
કર બાણુ યુદ્ધ. સુધીશ ભોંય શરીરે,
અડતાં જ બાણુ.
*
X
વેણી સંહાર નાટક. ભાયમાં ઉગવુ, નાની ઉમરનું હાવા છતાં જેની યુક્તિ કે તરકટની ખબર ન પડે એવા માણસને વિષે ખેલતાં વપરાય છે. ભાયમાં પેસતા જાય છે, નીચા-હીંગણા
"
X
X
થતા જાય છે;વામન સ્વરૂપ છે. પ્રમાણમાં નીચા માણસને વિષે ખેલતાં વપરાય છે. ભોંયમાં મૂળાં છે, અંદર ખાનેથી એટલું
કપટ છે કે બહાર દેખી કે કળી શકાતું નથી. ભોંયમાં જે મૂળ હોય તે ગુપ્ત હોય છેએટલે તે ક્યાં છે અને કેટલે ઊંડાં ગયાં છે તેની કાષ્ઠને ખબર પડતી નથી તે ઉપરથી જેના મર્મ-કપટ ઘણાં ગુહ્ય હેાય તેને વિષે ખેલતાં વપરાય છે.
એનાં તે। ભેાંયમાં મૂળાં છે. ' ભાયમાંથી ભભુકા નીકળવા, અણુધારી જગાએથી હુમલા થવા.
(સુરંગ ખાદાવી શત્રુને ઉડાવી દેવામાં આવે છે તેમ. )
૨. એકાએક–અણુધારી લડાઈ જાગવી. સળગી ઉઠ્યું. ( ભોંયમાં ગુપ્ત રીતે માયાં કરતું હોય અને
એકાએક
૩૫
ભોંય ઉતારવું.
બહાર છુટી નીકળે તે ઉપરથી લાક્ષણિક )
૩. એકદમ જોસ્સામાં ક્રોધ પ્રગટ થવે. ભોંયરામાં રાખવુ, ભોંયરામાં રાખ્યું હોય તેમ ગુપ્ત-છાનું રાખવું; કાઇના અવામાં કે જોવામાં ન આવે તેવી રીતે સંતાડી રાખવું; ગુપ્ત રાખવું. ભાયે લેવુ, ભાયે ઉતારવુ' જુએ. ભાંગે નાખવુ, મરનારને માટે ચેકા કરવા; મરવાની તૈયારીપર આવેલા માણસને નવરાવી તરતની લીંપેલી ભોંયપર સુવાડવું.
૬ ભાય નાખ્યા ’–એમ વડીલ સ્ત્રીઆ પેાતાનાં છેાકરાંઓને ચીડમાં ખેલે છે. ભાયે પડવું, મરણની તૈયારીપર હાવું; ભોયે હાલત માં
નાખવાની હાલતમાં—મરવાની
( ૨૭૩ )
હાવું.
ભાંયે ઉતારવું, મેડા ઉપરથી અથવા ખાટલામાંથી હેઠે ઉતારી મરનારને ભાંયે નાખવુ.
આજારીને જ્યારે ખેા આવે છે તે એમ લાગે છે કે, હવે તે થોડી મુદ્દતમાં પેાતાના પ્રાણને ત્યાગ કરશે ત્યારે તેનાં સગાં વહાલાં ખાટલે મરવા ન દેવાના વહેમથી તેને જમીન પર લે છે; અને જવ, તત્ર, ગંગાજી, તુલસીપત્ર આદિ પવિત્ર ગાયના છાણની ગવલી સાથે મરતીસ્થિતિમાં તેને મળવુ જોઇએ, એટલા માટે છાણુ દીધેલી ભીની જગામાં પથારી વગર મરતા પ્રાણીને અંતકાળે સુવાડવામાં આવેછે.
"
तुलसो संनिधौ कुर्यान् मंडले गोमयेनतु ॥ तिलांचैव विकीर्याथ, दर्भाचैव विनिक्षिपेत । સ્થાપયવાસને શુદ્રે, शालिग्राम शिलांतदा ॥