________________
જાતનું અડધું. ]
જાતનું અડધું, કમતાકાદવાળુ; શરીરને અસર તરત થાય એવું; તકલાદી શરીર વાળુ; સુકાઈ ગયેલા શરીરનું; નબળા બાંધાનું; સુકલકડી શરીરવાળું. ( અડધું સુકાયલું હોય તેવું. ) જાતમાં લેવાનું, તુકમ-કુળની રૂએ ખસિયાણા પડવું; જાત-પ્રતિષ્ઠાને હાની ન પહેોંચે એટલા ખાતર નુકસાન વેઠી લેવુ.
.
· જાતમાં લેવાય કે ભાતમાં લેવાય ' એ કહેવત છે.
જાતે ને જીવે, એકલું; એક પાતેજ. જાદરનું કાપડું, કુંવારી કન્યાને પરણાવતાં જે ધેાળું રેશમી કાપડું પહેરાવે તે. જાદવાસ્થળી થવી, ( જાદવ લોકો પવિત્ર સ્થાન પ્રભાસમાં જાત્રા કરવા ગયા હતા ત્યાં તેમણે કેફ કરી પરસ્પર નાશ કર્યો હતા તે ઉપરથી.) ભારે તફાન થવુ
( સ્નેહી મંડળમાં ) માંહેામાંહે લઢાઈ
થવી.
( ૧૩૮ )
[ જેમ કડવી છે.
જામી ગઈ, ( ડેરી ગઈ; બની ગઇ વગેરે.) લઢવાડ થઈ ફેલાઈ.
“ સાથે કામ કરતાં કરતાં તે ખતેમાં જો જોતામાં જામી ગઈ. ’
'
મૈનાકના મહેલ આગળ જાદવાસ્થળી થઈ અને શાંતિનાં રણુતૂર વાગતાંજ રજપૂતાએ ઊંચું જોયું. ”
ગુ. જૂની વાત્તા. જાન આવે, ( કાષ્ઠને માટે કાઇએ પેતાના જીવ આપવા તે ઉપરથી ) કુરબાન થવું; ફિદા ફિદા થઈ જવું; ધણુંજ મહેરખાન થવુ.
જાનીવાસા કાણા થવા, ધરનાજ માણસે ગુહ્ય વાત—કલંક બહાર પાડવું; પેાતાના મળતીઆએમાંજ કુસંપ–ફાટ ુટ થવી. જાપતા રાખજો, ઇડર જીલ્લામાં રાતની વખતે કાને ઘેર મળવા ગયા હાયે અને ઉઠવાની રજા માગીએ ત્યારે ઘરધણી કહેશે કે ‘ જાપતા રાખજો '. અસલ એ તરચારના ભય બહુ હતા તેથી એવુ કહેવાના ચાલ પડયા હશે.
જારબાજરી થવી, જાર બાજરી જેમ ખારાકમાં સાધારણ ગણાય છે તેમ કાઈ માણુસની સાધારણ પંક્તિમાં ગણના થઈ જવી. જે માસ પ્રથમ માનની દ્રષ્ટિએ જોવાતા હોય તેનેા વધારે પરિચય થતાં દિવસે દિવસે તે કેવળ સાધારણ થઈ જાય છે અને તેવી વખતે આ પ્રયાગ વપરાય છે.
જાવડ ભાવડ, ભાવડ નામના શ્રાવકને પુત્ર જે જાવડ તેના નિરંતર પ્રયત્ન અફળ ગયા તે ઉપરથી
‘જાવડ ભાવડ કામ છે-એમ કહેવામાં આવે છે.
આ જાવડ વિમ સંવત્ ૧૮૦ માં મરણ પામ્યા. ( રાસમાળા )
જેવું તેવુ; થોડું થોડું, ‘ આણુ તે વરસાદ જાવડ ભાવડ થયા છે. ' જીંદગીમાંથી નીકળી જવું, ખરાખખસ્ત થઇ જવું; માણસપણું ન ભગવાય એવી સ્થિતિમાં આવી પડવુ; જીવતા મુઆ જેવી દશાને પ્રાપ્ત થવું.
“મારૂં સત્યાનાશ વળી ગયું ! બાદશાહ મારી બૂમ સાંભળે તેા બહુ સારૂ; જીદગીમાંથી નીકળી ગયા ! અરે પરમેશ્વર તે' ધાર્યું હશે તે થશે. ’
પ્રતાપનાક.
જીભ આડી વાળવી, ટકા આપવાને બદલે વચ્ચે અડચણ આવી પડે એવુ વાંકું એલવુ; અજુકતું ખેલવુ; વિરૂદ્ધ ખાલવુ “ પરાણા ભલું થતુ હોય કાર્યનું, તેમાં તમે આડી વાળા જીભ રે, પા
""
કવિ આપુ. જીભ કડવી છે, કડવા ખેલ ખેલનારી છે,