________________
કડવી આંખે. ]
તેથી સદા પેટના અન્ય ગામ ખાળવા
નીકળે.
,,
અરેબિયનનાઇટ્સ.
કડવી આંખ-નજરે જોવું, ગેરમહેરબાનીથી જોવું; કાળેા આણી જોવું; નાપસંદ કરવું.
“ એ અનાથ વિધવાનું આ ઘરમાં ગુશુસુંદરી વિના ફ્રાઈ નહાતું; સર્વ શ્રી મંડળ એના ભણી કડવી નજરે જોતું. ” સરસ્વતીચંદ્ર.
કડવી જીભ, કડવાં વેણુ ખેાલનારી જીભ. કડવુ ઝેર જેવું, ઝેર જેવું અળખામણું; અકા; કંટાળા ઉપજાવનારું; પસંદ ન પડે તેવુ; ધણુંજ અપ્રિય.
“ કાઈ સમજી માણસ આગળ અણુ. સમજી શીખામણુ દેવા આવે, તે તેને કડવી ઝેર જેવી લાગે.
.
ગર્ધવસેન.
કરું અંધ થવા, ( શ્વાસ રૂંધાવા, એ મૂળ અર્થ ઉપરથી લાક્ષાણિક અર્થે ) તકરારમાં હારવું; નિરૂત્તર થવું; માં બંધ થઈ જવુ; ઉત્તર-જવાબ ન દેવાય તેવુ' થવુ. ૐડી ખાંધવી, ( ગુરૂ ઉપદેશ કરતી વખતે શિષ્યની કાટે તુલસી, સુખડ, વગેરેની માળા બાંધે છે, તે ઉપરથી લાક્ષણિક અર્થે) પેાતાના ગુણદેષ ખીજાતે આપવા; ભણાવી મૂકવુ; ઉપદેશ કરવા; ખેાધ આપવા; ચેતાવવું.
કંઠે કરવુ, માઢ–પાઠે ક્રરવુ; ગાખીને તૈયાર કરવુ; મુખપાઠ કરવેા. કંઠે કાંઠા પડવા, (તરસથી) કંઠે સુકાઈ જા.
r
કંઠે તેા કાંટા પડ્યા, મૂખે પડી શેષ; ભરણુ સમે મારૂં કા નહીં, રસનાએ પુણ્ય શ્લાક.
( ૧૧ )
કનકવા અપાવવા.
કરું પ્રાણ આવેા, (મરવાની તૈયારીમાં હાવું તે ઉપરથી લાક્ષણિક અર્થે) અત આવવે; આવી બનવુ; આખર આવવી. અવધ આવી રહેવી.
ભૂલી ભમે છે
નળાખ્યાન.
-
કરું પ્રાણ આવે છે ત્યારે કામ કરવા બેસે છે. '
ર. કંઠે પ્રાણુ આવવા જેવી દશા - થવી; એકજ ગભરાઈ જવુ; જીવ જાળવવા બહુ મુશ્કેલ થઈ પડે એવી ખારીક સ્થિતિમાં આવી પડવું; આફત આવી પડવી. આધુ પાછું કે ઊંચુ નીચુ જોવાની હિંમત નથી, પ્રાણુ કૐ આવ્યા છે! હ. મણાં ખાધા, હમણાં ખાધા ! ”
tr
tr
દુર્યોધનનું પરાક્રમ બહુ જાણું; ભીમના આવ્યા કંઠે ત્રાણુ.
.
૩. ધણીજ મુશીબત પડવી.
બ્રહ્મરાક્ષસ.
વ્યા છે.
કવિ ભાઉ.
આ કામ કરતાં તેા કરું પ્રાણુ આ
૪. કોઈ વસ્તુ અથવા વિષયમાં સામેલ થવા નાખુશ થવું.
કામ કરવાનું કહેતાં તેને કંઠે પ્રાણ આવે છે.'
કતલની રાત, ( તાભુતના વરઘેાડાના દિ
વસની આગલી રાત–તે રાત્રે અહીંના છેકરા હુસેન અને હસન એ બે ભાઈકતલ થઈ ગયા હતા, તે ઉપરથી. ) જે રાત્રે કામની મારામારી ચાલવાની હાય અથવા તા ઘણા જોસથી કામ કરવા જેવું હોય તે રાત્રિને વિષે ખેલતાં વપરાય છે. કનકવેશ અપાવવા-મુકાવવા, કનકવા ચગાવનાર હાથમાં દેરી ઝાલી રાખે, ત્યારપછી ખીજો માણુસ તે લઈને થોડેક દૂર જઈ ચગાવનાર તરફ્ માં રાખી કાપના એ છેડા આગળથી કનકવા ઝાલી તેને જરાક ઊંચા