________________
च उ वी सो पा ढो.
तुम्हे दीवहिँ किं पासित्था ? वत्थाणि पत्ताणि वा ? रामस्स फुल्लाई रोएन्ति, बम्हणाणं च लड्डुआ.
પ્રાકૃત વાક્યો. તમે પુસ્તકો વડે બધું જાણો છો. અમે ઘોડાઓ વડે નગર તરફ જઈએ છીએ. તમે રથ વડે ગામ તરફ જાઓ છો. જ્ઞાન નિર્વાણ માટે થાય છે. તે આંખે કાણો છે. હું બ્રાહ્મણોને વસ્ત્ર આપું છું. તે બ્રાહ્મણોને દાન આપે છે. આચાર્યો પણ તીર્થકરોને નમે છે.
४ मे मां शुभेछ, ते आपोछे. | શિષ્ય કહે છે- ‘આચાર્યો આજે શિષ્યો સાથે બીજે ગામ गया.”
સારું થયું તું ઝટ ગયો, અને જમ્યો.
અમારા ઘોડા ક્યાં છે? જયાં તમારો રથ છે, ત્યાં તમારા ઘોડા ચરે છે.
એક શહેર હતું, ત્યાં એક રાજા હતો. તે બ્રાહ્મણોને રોજ ફૂલો અને વસ્ત્રો આપતો હતો. તેઓ તેને તત્ત્વ કહેતા હતા, અને તે બ્રાહ્મણોને સારી રીતે પૂજતો હતો. ત્યાં વરસાદ સારો વરસતો डतो.
एक्काओ घराओ बीअं घरं कुद्देइ वाणरो. रामो एकत्तो हत्थत्तो सप्पं फासीअ. एक्काउ चन्दाउ निक्कलेइरे किरणा.
एक्काहि घोडाहि बालो पडीअ. एक्काहिन्तो कुवाहिन्तो घडेहिँ पाणियं पीवामि.
एक्का मोरा पिच्छं गेण्हामि. दीवाओ वत्थाइँ पासेमि. जणाउ पडिउत्तरं सुणेइ. मुहत्तो णरे उवलक्खेमो. रक्खसाहि णरा डरेन्ते. घरेहि पत्थरा पडीअ. गामाहिन्तो नगरं जाएइ नरिन्दो. वग्घेहिन्तो सव्वे बीहेन्ते. भमरा खज्जुरासुन्तो रसं पीवीअ. कमलेसुन्तो भमरा उड्डेन्ते. वणत्तो ठगा धावीअ. तलावाउ पाणियं भड़. छोयरो लाभा चुक्कइ.
D:\mishra sadhu\prakrta.pm5/3rd proof