________________
१४७
१४८ ए गु ण चा ली सो पा ढो.
લીબડાનાં વૃક્ષ અને આંબાના વૃક્ષની નીચેઃ, તથા ગૃહની બહિ, તારો ધોળો માર્કાર, મારો મોટો માર્ગાર અને વિષ્ણુનો કાળો માર દેણ વડે લઘુક લઘુક શુક્તિ કાપે છે. અને સ્ટોક થી, સ્તોક લાડુ, સ્ટોક રોટલો અને સ્ટોક દહી ખાય છે.
निबरुक्खस्स अंबवच्छस्स य हेर्यु, तह घरस्स बाहिरे तुज्झ धउलो मञ्जरो मम महा-वञ्जरो भट्टिअस्स य कसिणो मज्जारो दाढाए हलुअं हलुअं सिप्पं कट्टइ, थोक्कं च घयं. थोवं लड्डुअं, थोअं रोट्टगं, थेवं च दहि खाइ.
આ વનિતા કોની સ્ત્રી છે ? તે વનિતા ગૃહ-પતિની સ્ત્રી છે.
एसा विलया कस्स इत्थी ? सा वणिया गहवइणो स्थी હોટ્ટ.
તારી પિતુઃસ્વસા તથા માતુઃ સ્વસાની દુહિતુ મારી ભગિની છે, અને મારી પિતૃઃસ્વસા તથા માતુઃ સ્વસાની દુહિતૃ તારી ભગિની છે.
तव पिउच्छाए माउच्छाए अ दुहिआ मम भइणी अत्थि. मम च पिउ-सिआए माउ-सिआए अ धुआ तव बहिणी अत्थि.
મહારાષ્ટ્રના અચલપુરમાં ગુર્તી કરેણૂ (હાથણી) ઉપર બેઠેલો વાણારસીનો ધૃષ્ટદ્યુમ્ન રાજા લલાટે હસ્ત મૂકી સહ્ય પર્વતમાં એક ગુહ્ય છિદ્ર જોવા લાગ્યો.
मरहट्ठस्स अलचपुरम्मि गुरुईए कणेरूए बिट्ठा वाराणसीए धिट्ठजुणो रायो णडाले हत्थं मुक्किअ सव्ह-पव्वए एगं गुज्झं छिदं देक्खिउं लग्गीअ.
(સમજૂતી :- પ્રાકૃત ભાષામાં તત્સમ, તદ્દભવ અને દેશ્યઃ એ ત્રણ જીતના શબ્દો વપરાય છે. એ વાત પહેલાં આવી ગઈ છે. તેમાં તદ્ભવ શબ્દો વિષે આ પાઠમાં વિચાર કરવાનો છે. એટલે કે સંસ્કૃત શબ્દો અને રૂપોમાં ફેરફાર કરીને પ્રાકૃતમાં શબ્દો અને રૂપો વપરાય છે, તથા વાપરી શકાય છે, તેના બારીક અને ઘણા નિયમો છે. તે બધાં અહીં આપવા જતાં પુસ્તકનું કદ ઘણું વધી જવા સંભવ છે. અને પ્રાથમિક વિદ્યાર્થીઓ ગૂંચવણમાં પડી જાય, એમ લાગે છે. તો પણ તેના મુખ્ય મુખ્ય નિયમો ટૂંકામાં નીચે આપવામાં આવે છે, જેથી તે વિષે કંઈક ખ્યાલ બાંધી શકાશે, અને સાદો ઉપયોગ પણ કરી શકાશે.
સંસ્કૃત-પ્રકૃતિ—મૂળઉપરથી પ્રાકૃત રૂપાન્તર કરવાના મુખ્ય ૧૨ પ્રકાર છે— ૧, છેલ્લા વ્યંજનમાં ફેરફાર કરવાથી:- પણ, માણો, _િળા ૨. મ્ અને અનુસ્વારમાં ફેરફારથી :- વન્ન, ચંદ્ય, સભ્ય-મંડ્યા. ૩. સ્વરોમાં ફેરફાર કરવાથી :- ૩ત્તમ, રિ, કૃપા સિવા. ૪, સ્વર સહિત, શરૂઆતમાં ન થવા , રદ. હોય એવા વ્યંજન સાથે પ્રથમના વજે, ૪.
સ્વરમાં ફેરફાર કરવાથી :૫. પદની શરૂઆતમાં ન આવેલા મા, મદ, પ્રથમ પ્રઢમ.
છતાં સ્વરથી પર આવેલા એક
વ્યંજનમાં ફેરફાર કરવાથી :૬. સ્વર સહિત એકલા વ્યંજનનો સેવ-, -નં. લોપ કરવાથી :
કરુણો, રવો.
D:\mishra sadhu prakrta.pm5/3rd proof