Book Title: Prakrit Praveshika 1
Author(s): Prabhudas Bechardas Parekh, Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 217
________________ ४०७ ४०८ દેદીપ્યમાન અંગવાળા. પર. ગાત્ર-અવયવો. પ૩. નમેલા. ૫૪. હાથ જોડવા વડે. ૫૫. દક્ષિણા આપેલ પ૬ , ખુશી થયેલા. ૫૭. આકાશના મધ્ય ભાગમાં. ૫૮મોટું, પ૯, કેડની નીચેનો એક ભાગ. પેડું ૬૦. સ્તન. ૬૧. શોભનારી. ૬૨. કંદોરો. ૬૩. કેડ નીચેનો પેડુ પાસેનો એક ભાગ. ૬૪. ઘુઘરી. ૬૫. ચૂડીઓ. ૬૬, રતિ-ઉત્પન્ન કરનાર. ૬૭. સારા પરાક્રમી ૬૮. લલાટ. ૬૯, કેવા કેવા દાગીના પહેરવાની ખૂબીદાર રચનાના પ્રકારો વડે. ૭૦-૭૧-૭૨-આંખના ખૂણાના પત્ર લેખ નામની રચનાઓ વડે. ૭૩. એકઠી મળેલી અથવા સંગત અંગોવાળી. ૭૪. ભક્તિના ભરાવા વડે. ૭૫. નાશ કર્યા છે. ૭૬. જાસ્ય-મોક્ષ આપનાર. ૭૭. એકઠી મળેલી. ૭૮. પંડિતાઓ. ૭૯. વીણા. ૮૦. ત્રિપુષ્કર નામનું વાજીંત્ર. ૮૧. જાલ-પગનું એક જાતનું આભૂષણ. ૮૨. દેવ નર્તકીઓ વડે. ૮૩. હાવ મુખના અભિનયો અને ભાવ = મનના ભાવ પ્રમાણે અભિનય. ૮૪. વિલાસ. ૮૫. અંગોની શૃંગારિક વિક્ષેપ ચેષ્ટાઓ. ૮૬. પતાકા, અને યુપ-થાંભલો. ૮૭. શ્રીવત્સ. ૮૮. સ્વસ્તિક. ૧. ચતુર્માસની પૂનેમ. ૨. બગીચા. ૩. ઝરણાં. ૪. સમૂહ. પ. પક્ષિના સમૂહ વડે મધુર બોલનારી. ૬. લાલચ. ૭. છોડવા. ૮. ઘાટું જંગલ. ૯. શુદ્ધ ૧૦. ફીણ સહિત. ૧૧. ધોળી-રેતીવાળું. ૧૨. રાહ જોવી. ૧૩. કિમિતિ તતુ-તે શું ? ૧૪. રસ્તો. ૧૫, સાથે સંબંધ ધરાવતી. ૧૬. નાડીઓ. ૧૭. ડોક સુધી પહોંચીને. ૧૮. જુદી પડે છે. ૧૯. તપી ગયેલ. ૨૦. કુબડાપણું. ૨૧. બહુ કુટુંબવાળો-અર્થાત્ વહેમી. ૨૨. લીલા રંગનાં ૨૩. પત્ર-છેદ્ય નામની કળા-કળાયુક્ત રીતે પાંદડા કાપીને કંઈક બનાવટો કરવી. ૨૪. સ્રોત-પ્રવાહ, ૨૫. અંદરનો ભાગ. ૨૬. હાથના પડીયાના-આભોગ-વિસ્તારના આકારનું રહેલું. ૨૭. પ્રવાહમાં. ૨૮. માપસર. ૨૯, રેતી. ૩૦. નાંખી. ૩૧. પ્રવાહની શીવ્રતા વડે ૩૨, વલ્લે જતીની પાછળ પાછળ. ૩૩. પહેલાં કદી ન જોયેલું. ૩૪. જોવાની ઇચ્છાવાળા. ૩૫, પત્થરની વચમાંથી ૩૬. આવા કોમલવડે ! ૩૭. બચ્ચાં. ૩૮. તરંગોનો શબ્દ. ૩૯. બીકથી ૪૦. આવો મોટો ! ૪૧. બીજું કાંઈપણ. ૪૨. વીંટાયેલું. ૪૩. રેતીવાળો કિનારો. ૪૪. કપડાની અંદર. ૪૫. અળતાના રસ વડે. ૪૬. પીળાશ પડતા રંગનું. ૪૭. યુવાન સ્ત્રીનું સ્તન. ૪૮. પાણીથી વીંટાયેલા. ૪૯. પગલાંઓની હારો. ૫૦. આપણા પગલાં હાર તુટ્યા વગરના ૫૧. અટકી ગયેલા માર્ગવાળા. પર. કિનારા પર ઉગેલા. ૫૩. સુંવાળપ. ૫૪. સંઘટ્ટનથી-અથડામણીથી. ૫૫. સડી ગયેલ. પ૬, જુના પ૭. પાકી ગયેલા. ૫૮, મોટા શરીરવાળા. ૫૯. દુબળાપણી વડે. ૬૦. વચ્ચેમાં ઊંચાં. ૬૧. જળાશયને કિનારે. ૬૨. પ્રાણીઓ. નિયfor = પીડિત = દબાયેલ. ૬૩. પાછલા ભાગની. ૬૪. દબાયેલા. ૫. અથવા. ૬૭. પ્રથમના અપરાધી. ૬૮. પકડેલો. ૬૯, કોઈપણ એક. ૭૦. પાછળ પાછળ ચાલનારી સ્ત્રી.. ૭૧. જમીન પર જન્મેલી માનવ સ્ત્રી. ૭૨. અદેખો. ૭૩. ચારે ૧. બતાવેલી. ૨. ઘણું કરીને. ૩. ચોરો. ૪. દારૂનું પીઠું. ૫. જુગટું રમવાનો અખાડો. ૬, કંદોઈ-હલવાઈની દુકાને. ૭. પાવઈઆઓ. ૮. પરિવ્રાજક-નાપસ. ૯, મઠ. ૧૦. બૌદ્ધોનું સ્થાન ૧૧, કોટડી-કોઠો. ૧૨. સભા-મેળાવડો. ૧૩. પાણીની પરબ. ૧૪. આશ્રિત થઈને રહેલા. ૧૫. સાધુ વેષધારી. ૧૬. વિકૃત અને વિસ્વરૂપપણે. ૧૭. વિચારીને. ૧૮. આંબો. ૧૯. સાંધા વગરનું એક શાટકનું-એક પનાવાળું-ઉત્તરાંગ-ખેસ. (એકપટ્ટો-દુપટ્ટો નહીં) ૨૦. કેડે બાંધવાનું. ૨૧. લટકતું. ૨૨. માળા. ૨૩. કેશકર્મ-મંસુકર્મ-માથાના વાળ અને દાઢી મૂછના વાળ સમારવા. ૨૪. ગણગણતો. ૨૫. એકાંત. ૨૬. ઉપસી આવેલી. ૨૭. બાંધેલી. D:\mishra sadhu\prakrta.pm5/3rd proof

Loading...

Page Navigation
1 ... 215 216 217 218 219