Book Title: Prakrit Praveshika 1
Author(s): Prabhudas Bechardas Parekh, Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 218
________________ ४०९ ४१० લોઢાના. ૧૪૫. અંતરાત્મા. તરફથી અભિશંકા રાખવાવાળો. ૭૪, સ્વાધીન-વિઘા = વિદ્યા જેને સ્વાધીન કરી હોય તેવી. ૭૫, પ્રેમ. ૭૬. આતુર. ૭૭. ઊંડો ગયેલો. ૭૮. ઉતરીને ભોગવ્યા વિના આ તેણે કેમ છોડી દીધું ? ૭૯. મણિવેદિકા મણિમય ઓટલો. ૮૦. આવી પોંચેલાવડે. ૮૧, નાનું અને સાંકડું હોવાથી. ૮૨. નજીક. ૮૩-૮૪. ઢીલા પડેલા ઝાંઝરના કાંઈક પ્રતિબિંબોવાળા. ૮૫. સપ્તપર્ણનું ઝાડ, ૮૬-૮૭. અંજનધાતુકકાળો સુરમો અને કુલ્માષ=અડદ જેવો. ૮૮. ગુચ્છો. ૮૯. સારી રીતે ઊંચો હોવાથી લઈ શકે તેવો. ૯૦. બાણ. ૯૧. સ્તબક=ગુચ્છો. ૯૨. પ્રેમમાં લાલચુ. ૯૩, ફરે છે. ૯૪. જેણીનો પ્રેમ ઘવાયો છે. ૯૫, ઉતાવળથી જેમ જેમ છુટા છવાયા ફેંકેલા-પાડેલા. ૯૬, વિકૃષ્ટ-આડાઅવળા, ૯૭. પાછા ફરવું. ૯૮, વીસામો. ૯૯. પીડિત. ૧છે. હસતાં હસતાં રોકેલો. ૧૦૧, અફળાવીને ફોડ્યો. ૧૦૨. ઘેરાઈ ગયો. ૧૦૩. દબાયેલો. ૧૦૪. ચિત્રેલા.-કોરાઈ ગયેલા ૧૦૫. કાંકરી. ૧૦૬. ઉતાવળ વડે. ૧૦૭, ઊંચે ઉપાડ્યો. ૧૦૮. અળતો-મેંદી. ૧૦૯. ખોળેલી. ૧૧૦. ખરડાયેલી. ૧૧૧, વૃષ્ય (?) બળ આપનારું, ૧૧૨. ઝરણું-ટપકવું. ૧૧૩. તરત જ, ૧૧૪. ઘા. ૧૧૫. એકાંતમાં રહેલો. ૧૧૬, ભયાર્થતા-બીકવડે. ૧૧૭, ૧૧૮. ફૂલની પથારી. ૧૧૯. ૧૨૦. દીવ્ય, ૧૨૧, મ્યાન, ૧૨૨, કાજેમાટે. ૧૨૩. કષ્ટમાં. ૧૨૪, પ નામ-ખરેખર, ૧૨૫. અદેશ્ય છે ક્યાંકથી આવવાની શરૂઆત જેની. ૧૨૬, ઉછાળેલી. ૧૨૭. શરીરની આકૃતિઓ કરેલ. ૧૨૮. નીચે પડતાં ૧૨૯. ઘસડવાનો માર્ગ. ૧૩૦. વેરાયેલા. ૧૩૧. ૧૩૨. પીળું. ૧૩૩. રેશમી વરા, ૧૩૪. વિશ્વાસમાં પડેલો. ૧૩૫. ઉપાય કરવામાં. ૧૩૬. ઘસડવાનો લીંટો. ૧૩૭. સલ્લકીનું ઝાડ. ૧૩૮, વાળ, ૧૩૯. સુંધી જો, ૧૪). ચારે તરફ સુગંધ ફેલાઈ જતાં. ૧૪૧, વા વગેરે પદાર્થો. ૧૪૨. જેના મૂળ કપાયેલા નથી. ૧૪૩, કદંબનાં ઝાડે બાંધેલો. ૧૪૪. ૧. હવે ૨. શરીર છોડીને અથવા ચ્યવીને. ૩, આઢય સમૃદ્ધ. ૪. દીપતાં. ૫. ધનવાળાં. ૬, રાચરચીલાથી સમૃદ્ધ. ૭. ઉદારતાપૂર્વક દેવાય છે. ૮. ઉંટ, ૯, પુરુષપણે. ૧૦. જન્મ લેશે. પ્રત્યાનથતિ ૧૧, સંપૂર્ણ પૂરા થયે. ૧૨. સાડાઆઠ. ૧૩. લક્ષણ-છત્ર, ચામર વગેરે આકારો. ૧૪. વ્યંજન તલ, મસ વગેરે. ૧૫. માન=માપ. ૧૬, ઉન્માન=ઊંચાઈ. ૧૭. પ્રમાણ=તોલ. ૧૮, સ્થિતિપતિતતા=રીવાજ મુજબ પુત્ર જન્મોત્સવ. ૧૯. ગૌણ-ગુણપ્રમાણે. ૨૦, એક હાથમાંથી બીજા હાથમાં સંચાર કરાતો. ૨૧, નચાવાતો. ૨૨. છાતી સરસો ચંપાતો. ૨૩, નિર્ભય કરાતો. ૨૪. ચલાવાતો.-પા પગલી ચલાવાતો. ૨૫, પક્ષિઓના શબ્દ ઉપરથી નિમિત્તે જાણવાની કળા સુધીની કળીઓ. ૨૯, પ્રયોગથી ૩૦. પુષ્કર નામનું વાજીંત્ર. (સમતાલ-તાલના સમ સ્થાન પર આવી જવાની કળા) ૩૧. અષ્ટાપદ=શેત્રુંજનો ખેલ. ૩૨. એક જાતની કળા ૩૩. આર્યા છંદ. ૩૪. પ્રહેલિકા=ગૂઢ સમસ્યા. ૩૫. માગધિકા છંદ. ૩૬, ગાથા છંદ. ૩૭. ગતિ છંદ. ૩૮, બળદના લક્ષણો. ૩૯. વાસ્તુ શાસ્ત્ર ૪૦. લશ્કરી છાવણી. ૪૧. વસ્તુઓ ગોઠવતા આવડવી ૪૨. છુપાચરોની સામે છુપાચરોની ગોઠવણ. ૪૩. કુસ્તી, ૪૪. બાણવિઘા. ૪૫. તલવારની મૂઠ પકડી પટ્ટા ખેલવાની કળા. ૪૬. હિરણ્ય-પાક=સોનું રૂપું બનાવવાની કળા. ૪૭-૪૮-૪૯. આ ત્રણેય જુદી જુદી રમતો છે. ૫૦. એક જાતની કળા છે, ૫૧, ખાદિમ=મેવા વગેરે. પર, સાઇમસ્વાદિમ-મુખવાસ. પ૩. નવ અંગ-આંખો, કાન, નાકના બે છિદ્ર, જીભ, ચામડી અને મન એ નવ અંગ-જે બાળપણમાં સૂતેલાં હતાં, તે જુવાનીમાં જાગ્રત થાય છે. પ૪, અંધારી રાત્રે પણ નિર્ભયપણે ફરનાર, ૫૫. પર્વતપર પત્થરનાં પાકાં મકાનમાં હવા ખાવા જવું, ને D:\mishralsadhu\prakrta.pm5/3rd proof

Loading...

Page Navigation
1 ... 216 217 218 219