Book Title: Prakrit Praveshika 1
Author(s): Prabhudas Bechardas Parekh, Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna
View full book text
________________
४०६ ૧૬. વધારાય છે. ૧૭. કેવળ. ૧૮. હલકી જાતનો-તુચ્છ સ્વભાવનો. ૧૯. રૂખડાઉ. ૨૦. ઘેલો. ૨૧. કારીગર, ૨૨, દુ:ખી, ૨૩. ઊંચા પ્રકારનું. ૨૪. આજ્ઞા માન્યપણું. ૨૫, વિશ્વ-જગતું.
૫.
४०५ પરિશિષ્ટ ૧૪મું. ટિપ્પણ
૧. ૧. ચરણ કમળ, ૨, સમૃદ્ધ. ૩. રચેલા. ૪. વાહન જેવું. ૫. ગર્વ. ૬. મચકુન્દનું ફૂલ. ૭બરફ. ૮. બેઠેલી. ૯. અનેકાન્તવાદનું.
૨, ૧. ખીલે છે. ૨, લાવણ્ય. ૩. પ્રાકૃત. ૪, સંસ્કૃતની સંસ્કારની ખૂબી. ૫. નવીન અર્થ દર્શન. ૬. રચનાસૌન્દર્ય, ૭, આ (અવ્ય.) ૮. સૃષ્ટિની રચનાથી માંડીને. ૯. વિકસાવનાર-પ્રફુલ્લ કરનાર. ૧૦. મીંચાવનાર. ૧૧. બહિર્મુખ-બહાર જણાતો. ૧૨. અંદર રહેલો. ૧૩. વિસ્તરે છે. ૧૪. કઠોર, ૧૫, છોડો. ૧૬, સળગાવેલું. ૧૭. ખૂબીદાર ઉક્તિઓ-કહેવતો. ૧૮. ઠંડકથી વાસિત, ૧૯, સંસ્કૃત.
૧. કહેવાને. ૨. હાથ નીચેના માણસોને. ૩. સાવચેત-જાગતું. ૪. ઉત્પન્ન થયો. ૫. કોમળતા. ૬. બુદ્ધિમાન. ૭. બાયલો-કાય.
૧. વીંધાયેલું. ૨. લાંબી ડોકવાળો. ૩. કોપ કરનારી. ૪. મનાવતો. ૫. સ્મરણમાં, ૬, વંટોળીયાવડે છાપરાના ઘાસ વગરનું થયેલું ૭. પડતી. ૮. ઝૂંપડીની ભીંત. ૯. પરદેશથી આવવાની મુદતનો દિવસ. ૧૦, સૂચવેલ. ૧૧, જોઈ રહે છે. ૧૨. પ્રવાસી. ૧૩. સ્ત્રીઓ. ૧૪. મઘમઘતું-ફેલાતું. ૧૫, લૂંટારી. ૧૬. આમતેમ
૧. રોગ. ૨. ગયેલો છે. ૩. અમંગળ ભાવ જેથી. ૪. પામો. ૫. નાશ પામ્યા છે. ૬, ગરુડ-સુપર્ણકુમાર ભવનપતિના દેવો. ૭. ભૂમિમાં ઉત્પન્ન થયેલ અને સ્વર્ગમાં ઉત્પન્ન થયેલ. ૮. વિસ્તારવાળું. ૯. સારા આકારવાળું. ૧૦. જેવું, ૧૧. છાતી. ૧૨. છટાથી ચાલતો. ૧૩. પ્રસ્થાન-પ્રયાણ. ૧૪, પ્રયાણ જેનું. ૧૫. સ્તુતિ કરવા યોગ્ય. ૧૬. સૂંઢ. ૧૭. ધમેલું. ૧૮. કાંતિવાળું. ૧૯, આઘાત વગરનું. ૨૦. શ્રુતિ-કાનને સુખ આપનાર. ૨૧. દુંદુભિ-નામનું દેવોનું વાજીંત્ર. ૨૨. શબ્દ. ૨૩, ભવના સમૂહના રિપુ-શત્રુ. ૨૪, ઐશ્ર્વાક-ઈક્વાકુ વંશના. ૨૫. નાશ પામેલ છે-રજ-કર્મમળ જેનો. ૨૬, નાશ કરનાર, ૨૭. વન્ય-વંદન કરવા યોગ્ય. ૨૮. ધમેલું. ૨૯, ધ્યાન કરવા યોગ્યધ્યેય. ૩૦. શય-જાણવા યોગ્ય. ૩૧, અતિરેક-વધારો. ૩૨. અંધકાર વગરનો-દિવસો. ૩૩. ત્રિદશ-દેવ. ૩૪. સૌમ્ય-શાંત. ૩૫. શ્રુતનાશ પામેલ છે. ૩૬. ત્રિકરણ-મન-વચન-કાયા. ૩૭. વિનયવડે નમેલ. ૩૮. સ્થિર. ૩૯. ૧. દેવ. ૨. પંડિતો. ૪૦. તરતનો ઉગેલો શરદનો સૂર્ય. ૪૧, કાંતિ સહિત-સંપ્રભ. ૪૨. ઉરગ-નાગકુમાર ભવનપતિના દેવો. ૪૩. અનઘ-પાપરહિત. ૪૪. સમૂહ. ૪૫. જલ્દી-ઉતાવળથી ૪૬, ઉતાવળથી ઉતરવા વડે. ૪૭, લટકતા. ૪૮. મુકુટ. ૪૯. વૈર વગરના. ૫૦. પરોવેલા-(જડતર કરેલા) ૫૧.
ધુમતી.
૧. થઈ ગયેલું. ૨. પશ્ચાત્તાપ કરે છે. ૩. ઋદ્ધિ. ૪. ત્રાજવું. ૫. અભણ. ૬. લોખંડનું. ૭. બે મોઢાવાળું-ચાડીયું. ૮. સાબિત કરી શકાય છે. ૯. આંકડો. ૧૦. અનાડી. ૧૧. બે આંખો. ૧૨, ચાડીયો. ૧૩. નિરંતર. ૧૪. સાધનામાં મચેલો. ૧૫. નિરપેક્ષ-નિઃસ્વાર્થી.
D:\mishralsadhu\prakrta.pm5/3rd proof

Page Navigation
1 ... 214 215 216 217 218 219