Book Title: Prakrit Praveshika 1
Author(s): Prabhudas Bechardas Parekh, Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 219
________________ 411 ત્યાં સહેલ મારવી, 56. આમંત્રણ આપશે. 57. આસક્ત થવું. 58. રંજિત થવું. 59. વૃદ્ધ થવું. 60. તન્મય ચિત્ત પરોવવું. 61. ઉત્પલ=કાળું કમળ. (રુ વાકયને શોભાવનાર અવ્યય છે.) 62. સુંદર 63. ઇર્ષા સમિતિ યુક્ત. ચાલતાં ચાલતાં સાા હાથ નજર રાખી અહિંસક ભાવના ઉપયોગથી ચાલવવું 64. માત્રક-શકોરું-કુંડી. 65. ઝાડો. 66. પેશાબ. 67. શ્લેષ્મ-લળખા. 68. નાકની લીંટ. 69. પરસેવો. 70. એ વગેરે ફેંકી દેવામાં પણ ઉત્તમ પ્રકારની રીત ભાત રાખવી, તે. 71, સંયમી, 72. બ્રહ્મચર્યનું રક્ષણ કરનાર. 73. સર્વોત્તમ. 74. વ્યાઘાત વગરનું કયાંય ન અટકે એવું. 75, આવરણ વગરનું. 76. પૂર્ણ-કૃ૭૭. કેવલી-પર્યાય. 78. પાલન કરશે. 79, એક માસની સંલેખના, શરીરના ત્યાગની અંતિમ આરાધના. 80. યુક્ત=ભાવિત કરીને. 81. છેદીને. 85. ચીજ મળી-નું મળી. 86. હિલના જન્મ સંબંધી અયોગ્ય વાત, પરિખ્રિસના જાહેર નિંદા. 87. પીડાઓ. 88. અત્યન્ત ભારે. 89, ઇન્દ્રિયોની મુશ્કેલીઓ. 90. સહન કરશે-તેમાંથી પસાર થશે. 10. 1. મહાપ્રાણવાળા-મહાત્માઓ 2. સાધનો. 3. ખળભળેલ. 4. તરંગ. 5. લાંબા. 6. નિરંતર. 7. ઉત્પન્ન થયેલ. 8. તિરસ્કાર. 9. બાંધેલા. 10. કઠિન કર્મરૂપ પોષણવડે કરીને તરંગો વડે ઉછળતું. 11, મોટી મોટી ઇચ્છાઓવાળા લોકો. 12. ઉત્પન્ન થતું. 13. ઉદકરજના વેગ વડે અંધકાર. 14. મહા આવર્ત-ચક્રાવો. 15. વ્યાકુળ થતું. 16. પ્રત્યવનપતિ નીચે પડતું. 17. અથડાયેલું. 17. ઉચ્છળતા૧૮, સમૂહ, 19. મોટા મોટા શબ્દોના અવાજોથી ભયંકર શબ્દ છે જેનો. 20. ચતુર-હોંશિયાર, 21. નિરાંત વગરની-ચંચળ. 22. ખૂબ ખળભળતો. 23. શૈલ–પર્વત વડે ગુંચવણવાળા માર્ગોવાળો. 24. પરંપરા. ર૫. પરિવર્ત-ગમનાગમન. 26. ચાર 412 પ્રકારનું, અથવા ચાર દિશાઓ જેના છેડા છે, એવો. 27. અનન્ત. 28, અત્યન્ત. 29. સ્થિર. 30. ઊંચા થાંભલા વડે યુક્ત. 31. જ્ઞાનીરૂપી વિમળશઢ જેના ઉપર ચઢાવેલો છે. 32. ખલાસી. 33. પોત-વહાણ. 34. પ્રેરિત. 35. ખૂબ દોડતાં. 36. નિર્જરણ-કર્મનો નાશ. 37. સારા પ્રશ્નો અને સારી આશા કે શિક્ષાવાળા. 38. રહેતા. 39, હલકા-કોઈપણ જાતના માનસિક બોજા વગરના. 40. નિમૃતા-નિખાલસ. (અહીં સાધુઓને માટે એકનાં એક વિશેષણો વારંવાર આવે છે, પરંતુ જુદી જુદી જાતનાં વર્ણનની દૃષ્ટિથી જુદા જુદા આવે છે.) 11, 1. પUT-સિનોમ, 2. મા૩-સાનિં. 3. ટેમ. 4. પાંડુર. 5. ત્તિ. 6, ૫+૩+૨=પાથરૂ. 7. fમહમત. 8. fબન્નેમUTT. 9. મનાથUTT=સતાવળ્યા. 9. પિયર=fપતુIfપય=૪. 10. I fઇ. D:\mishra sadhu prakrta.pm5/3rd proof

Loading...

Page Navigation
1 ... 217 218 219