________________
२९९
३०० પ્રેરક અંગ પરથી કર્મણિ પ્રયોગમાં-પાંચેય-કાળ અને અર્થના. પ્રેરક પરથી પ્રેરક અંગ કરીને ત્રણે ય પ્રયોગમાં-પાંચેય=કાળ
અને અર્થના. ૩. ઇચ્છા દર્શક અંગ પરથી કર્તરિ પ્રયોગમાં-પાંચેય કાળ અને
અર્થના.
ઘુવડું, રોવ, વરૂ, નાસટ્ટ. વગેરે ૨. ઉપર કહેલા દરેક ધાતુઓ સ્વરાન્ત અને વ્યંજનાન્ત એમ બે
ભાગમાં વહેંચાયેલા છે :૧. એ સિવાયના સ્વરાન્ત ધાતુઓને વિકરણ પ્રત્યય વિકલ્પ, અને
વ્યંજનાન્તને નિત્ય લાગે છે. ૩. પ્રાકૃત ભાષામાં પણ પ્રયોગો ત્રણ છે. કર્તરિ, કર્મણિ અને ભાવે. ૪. ત્રણેય પ્રયોગોમાં –
૧. કાળના પ્રત્યયો ત્રણ જાતના : વર્તમાન, ભૂત અને ભવિષ્ય. ૨. અને અર્થના ત્રણ જાતના પ્રત્યય લાગે છે. આજ્ઞાર્થ,
વિધ્યર્થ, અને ક્રિયાતિપસ્યર્થ. ૫. ત્રણેય પ્રયોગોમાં :–પાંચેય કાળ તથા અર્થોમાં :
ધાતુઓના બે જાતના પ્રયોગો મળે છે :૧. મૂળ ધાતુના, તે મૂળ ભેદ કહેવાય છે. ૨. અને સાધિત ધાતુઓના, તે મુખ્યપણે :
- પ્રેરક, ઇચ્છાદર્શક, નામધાતુ, વારંવાર કે અત્યન્ત અર્થના. ૬. ઉપર લખેલા દરેક ધાતુઓના, ત્રણેય પ્રયોગોમાં, પાંચેય કાળ અને
અર્થોમાં, મૂળભેદના તથા સાધિત ધાતુઓના બે રીતે પ્રયોગો મળે છે. ૧. ક્રિયાપદ રૂપે ૨. અને કૃદન્ત રૂપે. ૩. ક્રિયાપદમાં ક્રિયા અપૂર્ણ હોય છે-થતી હોય છે, એવો ભાવ
હોય છે. ૪. કૃદન્તમાં ક્રિયા પૂરી થઈ હોય છે. એવો ભાવ હોય છે. ૭. ખાસ ક્રિયાપદો નીચે પ્રમાણે થાય છે :૧. કર્તરિ પ્રયોગમાં-પાંચેય=કાળના અને ત્રણેય અર્થના.
કર્મણિ પ્રયોગમાં-પાંચેય=કાળના અને ત્રણેય અર્થના.
ભાવે પ્રયોગમાં-પાંચેય=કાળના અને ત્રણેય અર્થના. ૨. પ્રેરક અંગ પરથી કર્તરિ પ્રયોગમાં-પાંચેય=કાળ અને અર્થના.
ઇચ્છાદર્શક અંગપરથી કર્મણિપ્રયોગમાં-પાંચેયઃકાળના અને
અર્થના. ઇચ્છાદર્શક અંગપરથી ભાવપ્રયોગમાં-પાંચેકકાળના અને
અર્થના. ઇચ્છાદર્શક અંગ પરથી પ્રેરક અંગ, અને પ્રેરક અંગપરથી ઇચ્છાદર્શક ત્રણેય પ્રયોગમાં પાંચેય કાળ અને અર્થનાં રૂપો
થઈ શકે છે. ૪. નામનો ધાતુ બનાવીને-ત્રણેય પ્રયોગમાં પાંચેય=કાળ અને
અર્થના, નામનો ધાતુ બનાવીને-પ્રેરક પરથી પ્રેરક, ઇચ્છાદર્શક, ઇચ્છાદર્શક પરથી પ્રેરક, પ્રેરક પરથી ઇચ્છાદર્શક-એમ જુદા જુદા અંગો બનાવીને દરેક અંગના ત્રણેય પ્રયોગોમાં
પાંચેયઃકાળ અને અર્થનાં રૂપો થઈ શકે છે. ૫. વારંવાર અર્થના પણ ત્રણેય પ્રયોગોમાં ત્રણેય કાળ અને
ત્રણેય અર્થોમાં રૂપો થઈ શકે છે. ૮. કૃદન્તોના રૂપો નીચે પ્રકારે થાય છે :૧. વર્તમાન કૃદન્તો, : ત્રણેય પ્રયોગ, ત્રણેય જાતિમાં, સાતે ય
વિભક્તિમાં. ૨. ભૂત કૃદન્તો : ત્રણેય પ્રયોગો, ત્રણેય જાતિ અને સાતે ય
વિભક્તિમાં. ૩. ભવિષ્ય કૃદન્તો : ત્રણેય પ્રયોગો, ત્રણેય જાતિ, અને સાતેય
વિભક્તિમાં.
D:\mishralsadhu\prakrta.pm5/3rd proof