________________
१२९
१३० स त्त ती सो पा ढो. સમાસો, સંધિ અને સંખ્યાવાચક શબ્દો. સમજૂતી :
મનનો વિચાર બીજાને જણાવવા માણસો બોલે છે. તે ભાષા કહેવાય છે.
ભાષામાં ઉતારેલા વિચારસંગ્રહને ગ્રંથ, પ્રબંધ, પુસ્તક વગેરે કહેવાય
છું. મદુર-દુદ્ધ-દિ-ધયા તંવ-વાસUnifor="દુ-ફુદ્ધિ
દિ--તંવ-વાસUITળ [ષષ્ઠી તપુરુષ સમાસઃ] ૩. રિયfor Hદુર-દુદ્ધ-દિ-જય-તંત્ર-વીસUTTfor
નેTEસો મરિય-મદુર-દુદ્ધ-દિ--તંવ-વાસો . . વાત્ર વિશે ગોવાત-વિ [ષષ્ઠી તત્પરુષ:] સા. નરમ્ય કુવા નીર-કુવાર [પછી તપુરુષઃ]
ગુજરાતી વાક્યો. કાળા મુખવાળો વાંદરો ઘરેઘર કૂદે છે. હાથમાં લાકડીવાળો છોકરો મોર સાથે સારા માણસોવાળી સભામાં જાય છે. ધર્મમાં ચિત્તવાળો રાજા ધોળા રંગવાળું કપડું પહેરે છે. મધુર વચનોવાળો ઋષિકુમાર ભરતને મળ્યો. શુદ્ધપરિણામવાળા, જાણેલ છે શાસ્ત્રોનો અર્થ જેઓએ, તથા તપ અને સંયમવડે ભાવિત આત્માવાળા મુનિઓ દરેક ગામે વિહાર કરે છે. સાધુનાં વચન વડે ઉત્પન્ન થયેલું છે જ્ઞાન જેને, એવો રાજકુમાર આંબા અને લિંબડાના સમૂહવાળાં વનમાં ગયો.
ગ્રંથના ભાગોને પ્રકરણ, પરિચ્છેદ, અધ્યાય કે પાઠ કહેવાય છે. ભાષામાં એક અર્થ પૂરો સમજાય તેવી ભાગને વાક્ય કહે છે.
વાકયે પદોનું બનેલું હોય છે. અર્થાત વાક્યમાં વપરાયેલા શબ્દો તે પદો કહેવાય છે.
પદોનો વિચાર જેમાં પદ્ધતિસર કરવામાં આવ્યો હોય, તેને વ્યાકરણશાસ્ત્ર કહે છે.
ભાષાનાં બંધારણનો જેમાં વિચાર કરવામાં આવ્યો હોય તેને સાહિત્યશાસ્ત્ર કે અલંકારશાસ્ત્ર કહે છે.
જેમાંથી કાંઈક અર્થ નીકળતો હોય એવા શબ્દોને નામની કે ક્રિયાપદની વિભક્તિ લાગીને પદો બને છે. એ પદોનો જ વાક્યમાં ઉપયોગ થાય છે.
પદો છ જાતના છે : નામ, સર્વનામ, વિશેષણ, કૃદન્ત, અવ્યય અને ક્રિયાપદ.
તેમાંના પહેલાં પાંચ જાતના પદોને જો કે નામની વિભક્તિ લાગેલી જ હોય છે, પરંતુ અવ્યયને લાગીને ઉડી જાય છે. છેલ્લાને ક્રિયાપદની વિભક્તિ લાગે છે. માટે એ છએ જાતનાં પદો છે.
ભાષાઓ જગતમાં ઘણી છે. પરંતુ આ પુસ્તકમાં પ્રાકૃત ભાષાનો
D:\mishra sadhu\prakrta.pm5/3rd proof