Book Title: Prakrit Bhashani Upayogita Author(s): Lalchandra B Gandhi Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 5
________________ પ્રાકૃતભાષાની ઉપયોગિતા. છે. પ્રમુખ સાહેબ! . વિદ્યાવિલાસી સજ્જને અને વિદ્યાર્થી બંધુઓ ! ' આ સંસ્થાના ઈનામી મેળાવડા પ્રસંગે “ પ્રાકૃતભાષાની ઉપગિતા ” સંબંધમાં બેલવા મહને તક આપી, તે માટે આપને હું આભાર માનું છું. જે સંસ્થાને આ ઈનામી મેળાવડે કરવામાં આવ્યું છે, તે સંસ્થાની પ્રગતિ જોઈ હને આનંદ થાય છે; અને તેનું ખાસ કારણ પણ છે કે–આજથી લગભગ બાર વર્ષ પહેલાં આ સંસ્થા સાથે હારો અધ્યાપક તરીકેને સંબંધ દેઢેક વર્ષ સુધી રહ્યો હતો. હારી નિમણુક * ભાવનગર જૈનધર્મ પ્રસારક સભામાં, તેના તરફથી ચાલતી સંસ્કૃત પાઠશાળા તથા પં. ગંભીરવિજયજી સં. પ્રા. પાઠશાળાના ઇનામી મેળાવડા પ્રસંગે તા. ૧૦–૭–૩૨ રવિવારે અપાયેલું ભાષણ, રોધિત-પરિવર્ધિત.Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46