Book Title: Prakrit Bhashani Upayogita
Author(s): Lalchandra B Gandhi
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 4
________________ લેખનપદ્ધતિની નેટ લખવામાં સહાય આપી છે. તથા અમેરિકન વિદુષી મિસ હેલન એમ. જોહન્સનને ત્રિષષ્ટિ ( પ ૧લા )ના ઋષભદેવચરિત્રના અંગ્રેજી ટ્રાન્સલેશનમાં રેફરન્સ વિગેરે સંબંધી ઉપયાગી માહિતી પૂરી પાડવાની સહાયતા કરી છે; જે ગ્રંથ ગાયકવાડ આરિયન્ટલ સિરિઝ્ નં. ૫૧ તરીકે પ્રસિદ્ધ થઇ ગયા છે. આટલી હકીકત ઉપરથી લેખક મહાશયના સંસ્કૃત પ્રાકૃતભાષાના તીવ્ર મેષ વિષે વાચકેાને ખ્યાલ આવી શકે તેમ છે. આ લેખ લખવામાં લેખકે અનેક ગ્રંથા જોવાની, તેમાંથી જરૂરી આધારે। લખી લેવાની અને તેને ચેાગ્ય સ્થાનકે ગોઠવવાની પ્રવૃત્તિ કરવામાં વખતના ભાગ પણ વિશેષ આપેલે હૃષ્ટિગાચર થાય છે. પ્રાંતે લેખકના અને પ્રકાશક સભાના પ્રયાસ ફળિભૂત થાય એટલે કે પ્રાકૃતભાષાની ઉપયોગિતા વિદ્વાનાના હૃદયમાં ઉતરે એટલું ઇચ્છી આ ટુંકું નિવેદન સમાપ્ત કરવામાં આવે છે. તા. ૧૦-૧૦-૩૨ ગુરૂવાર શ્રી જૈનધમ પ્રસારક સભા, ભાવનગર.

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 46