Book Title: Prakrit Bhashani Upayogita
Author(s): Lalchandra B Gandhi
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 17
________________ ઉપયેાગિતા. ૧૩ આ ઉપરથી આપણે પ્રાકૃત–ભાષાની પ્રાચીનતા અને વ્યાપકતા —વિશાલતા વિચારી શકીએ. સુપ્રસિદ્ધ વિદ્વાન્ હેમચંદ્રાચાર્યે પ્રાકૃત શબ્દાનુશાસનના પ્રારંભમાં પ્રાકૃત શબ્દની વ્યુત્પત્તિ કરતાં પ્રાકૃતથી સસ્કૃત પ્રકૃતિ સંસ્કૃત સૂચવી છે, તેને બીજા પણ કે અનુસર્યા છે. એથી ઘણા લાક ભ્રાન્તિમાં સ ંસ્કૃતથી પ્રાકૃત? પડ્યા જણાય છે; પરંતુ દીર્ઘદૃષ્ટિથી વિચાર કરીએ તેા ભ્રમ દૂર થઈ શકે અને હેમચંદ્રાચા ના શુદ્ધ આશય સમજી શકાય. ત્યાં સંસ્કૃત પ્રકૃતિ પરથી પ્રાકૃત શબ્દોનું અનુશાસન કરવાનું હાવાથી-સંસ્કૃતપરથી પ્રાકૃત શીખવવાનુ` હાવાથી તેવું સૂચન છે. તેના આશય એ હાઇ શકે કે સંસ્કૃતમાં અમુક અમુક પ્રકારના ફેરફાર કરવાથી-સંસ્કાર ખેંચી લેવાથી પ્રાકૃતના પ્રકાશ જોઇ શકાય. પ્રાકૃત તા પ્રથમથી સિદ્ધ જ છે, જૈન આગમામાં અને ઇતર સાહિત્યમાં તે પ્રાચીન સમયથી વપરાતું આવ્યુ છે; જેને સ ંસ્કૃત પરથી તે જાણવુ... હાય તેણે સંસ્કૃત-પ્રકૃતિમાંથી વ્યાકરણની પદ્ધતિએ પ્રત્યય, લેપ, આગમ કે વર્ણ વિકાર કરવા–અમુક અમુક ફેરફાર કરવા–એટલે પ્રાકૃતના ખ્યાલ કરી શકાશે. આવા જ કારણથી વ્યાકરણશાસ્ત્રીઓ એ પ્રાકૃતને તા, તમવ, સંતમય એવા એવા નામથી એળખાવે છે. વસ્તુતઃ પ્રાકૃતભાષા, તેવી રીતે સંસ્કૃત શિધ્ધિદિશેષાત વૈશાચિમ્ । સૂ(શૌ)લેન્યાવિકાતમાંજૈવ । तथा प्राकृतमेवापभ्रंशः । ,, રુદ્રટના કાવ્યાલંકાર પર નમિસાધુએ વિ. સ. ૧૧૨૫ માં રચેલા ટિપ્પનમાં[ પૃ. ૨૧૨ ].

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46