Book Title: Prakrit Bhashani Upayogita
Author(s): Lalchandra B Gandhi
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 38
________________ પ્રાકૃતભાષાની. સુજની સભાના વિદ્વાન્ કવિ ધન ંજયે દર્શરૂપકમાં જણાવ્યુ છે કે– સ્ત્રીઓની ભાષા પ્રાયઃ પ્રાકૃત હેાય છે ’ અને આપણે જોઈએ છીએ તેમ મહાકવિ ભાસ, કાલિદાસ વિગેરેનાં સેંકડો સંસ્કૃત નાટકામાં અને બીજા રૂપકામાં તે તે પાત્રોની ભાષામાં પ્રાકૃત પાઠા–પ્રયાગા મળી આવે છે. એ રીતે તેએ પ્રાકૃત ભાષાની આવશ્યકતા સ્વીકારી હતી. કવિ રાજશેખર જેવાએ કપૂરમંજરી સટ્ટક જેવાં રૂપ પણુ પ્રાકૃતમય રચ્યાં છે. જૈનેતર વિદ્વાનેામાં પાણિનિનું પ્રાકૃતલક્ષણ હાવાનુ આપણને મલયગિરિ, દેવેન્દ્રસૂરિ, કેદારપ્રાકૃત વ્યાકરણા. ભટ્ટ વિગેરેના ઉલ્લેખેદ્વારા જણાય છે, પરંતુ તે અત્યારે અપ્રાપ્ય છે. પ્રાચીન મનાતા ભરતમુનિના નાટ્યશાસ્ત્રમાં અને કેટલાંક પુરાણેામાં સક્ષેપથી પ્રાકૃતનાં અનુશાસને મળે છે. વરુચિએ પ્રાકૃતऐश्वर्येण प्रमत्तस्य दारिद्र्येण प्लुतस्य च । उत्तमस्यापि पठतः प्राकृतं सम्प्रयोजयेत् ॥ व्याजलिङ्गप्रतिष्ठानां श्रमणानां तपस्विनाम् । भिक्षुचाष्ट (?) चराणां च प्राकृतं सम्प्रयोजयेत् ॥ बाले ग्रहोपसृष्टे स्त्रीणां स्त्रीप्रकृतौ तथा । नीचे मत्ते सलिङ्गे च प्राकृतं पाठ्यमिष्यते ॥ ૩૪ રિમાર્–મુનિ–રાજ્યેષુ ચૈન્ને(શૈક્ષે)વુ શ્રોત્રિયેષુ ચ ॥ चेटानां राजपुत्राणां श्रेष्ठिनां चार्धमागधी । "" —ભરતમુનિના નાટ્યશાસ્ત્રમાં [નિ. સા. અ. ૧૭, કાશી સ. સિ. અ. ૧૮ ક્ષેા. ૩૦-૩૪-૫૦ ] " १ ' स्त्रीणां तु प्राकृतं प्रायः —કવિ ધનયના દર્શરૂપકમાં [ પરિ॰ ૨, ૬૦ ]

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46