Book Title: Prakrit Bhashani Upayogita
Author(s): Lalchandra B Gandhi
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 42
________________ ૩૮ પ્રાકૃતભાષાની મૂકેલ ધનેશ્વરસાધુનું પદ્ય સુરસુંદરીચરિય રચના વિ. સં. ૧૦૯૫માં. ગ્રૂ. ૪૦૦૦], અને લક્ષ્મણગણનું પદ્ય સુપાસનાહચરિય [રચના વિ. સં. ૧૧૯૯માં. ગ્રૂ. ૧૦૦૦૦, દે. લા. જૈન પુ. કેડદ્વારા પ્રકાશમાં આવેલ ગુણચદ્રગણિનું પદ્ય મહાવીરસરિય રચના ।૧. સ. ૧૧૩૯માં, શ્ર. ૧૨૦૦૦], ગાયકવાડ આરિયન્ટલ સિરીઝ તરફથી પ્રકાશિત થયેલ સામપ્રભાચાય ના ગદ્યપ્રાય કુમારપાલપ્રતિષેધ [રચના વિ. સ’. ૧૨૪૧માં. ગ્ર ૮૮૦૦], વિગેરે વિસ્તૃત ગ્રંથા અને સુખઇ સરકારી સિરીઝ તરફથી પ્રકાશિત કુમારપાલચરિત વિગેરે ગ્રંથા પ્રાકૃતભાષાની મધુરતા, મૃતા અને સરલતા સમજાવવામાં અને વિવિધ જ્ઞાન આપવામાં અત્યુપર્યેાગી છે; પરંતુ એથી પણ મનેહર વિસ્તૃત પ્રાકૃતમય સેકડો થથા હજુ પાટણુ, ખંભાત અને જેસલમેર જેવા સ્થળાના પુસ્તક-ભંડારામાં વર્ષોથી વિના અપરાધે માંધેલા-જકડેલા કે૪માં પડયા છે. તર`ગવતીકથા જેવાં કેટલાંય કથારને-ગ્રંથરત્ના આપણે ગુમાવ્યાં છે. કુવલયમાલાકથા, વિલાસવતીકથા, જીવનસુંદરીકથા, ચઉપ્પન્નમહાપુરિસચરિય જેવાં અને પ્રત્યેક તીથકર વિગેરેનાં હજારા શ્લેાકેામાં રચાયેલાં પ્રાકૃત કથા-ચરિત્રાનાં અને વિવિધ વિષયાનાં પુસ્તક જીણુ થઇને, સડી જઇને કે ઉધેઇ વિગેરેના ભાગ બનીને વિનાશ ન પામે તે પહેલાં સાવચેત થઇને તેને કેદમાંથી છેડાવીને પ્રકાશમાં લાવવાની જરૂર છે. વિચક્ષણ વિદ્વાનાએ રચેલા, વિનાદ સાથે વિવિધ જ્ઞાન આપનારા એ મનહર ગ્રાના લાભ આપણે લેવા જોઇએ અને અન્યને આપવા જોઇએ. જૈન સંઘના આગેવાના, ધનિકા, વિદ્યાવિલાસી અને સાહિત્યરસિકાનું એ કબ્ય છે. સમયના સદુપયોગ અને શક્તિના સદ્વ્યય કરવાનું સમજનારા આની એ ફરજ છે,

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46