Book Title: Prakrit Bhashani Upayogita
Author(s): Lalchandra B Gandhi
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 34
________________ પ્રાકૃતભાષાની - પલકારા કર્યા વિના ) તું જે. ” એ જ કવિ કાવ્યમીમાંસામાં કહે છે કે–“ સંસ્કૃત તરફ છેષ કરનારા લાટદેશના લેક લલિત ઉલ્લાપ કરવામાં પ્રાપ્ત કરેલી સિન્દર્યમુદ્રાવાળી જહાવડે લટભસુંદર) પ્રાકૃત બેલે છે.” તે જ ગ્રંથમાં બીજે સ્થળે લાટદેશના લેકેને-કવિને પ્રાકૃતમાં પરિચિત રુચિવાળા સૂચવ્યા છે. એ તરફ ધ્યાન ખેંચવાની આવશ્યકતા છે કે એક વખતે લાટદેશની વિશિષ્ટભાષા તરીકે પ્રાકૃતની પ્રખ્યાતિ હતી. વજજા લગ્ન( પદ્યાલય ) નામના પ્રાકૃત સુભાષિત સંગ્રહ માંથી ઉપર જે પદ્ય સૂચવાઈ ગયાં છે, તેમાં મહિલાઓની પ્રાકૃતિકાવ્ય માટે સૂચવાયેલ સુવર્યુચવરિત્ર - વહાલી ભાષા. યુવતિજનવલભ વિશેષણ ખાસ ધ્યાનમાં રાખવા યોગ્ય છે. એ સૂચવે છે કે પ્રાયઃ યુવતિને-સ્ત્રીઓને પ્રાકૃતિકાવ્ય બહુ પ્રિય હોય છે. કવિ રાજશેખરનું સુભાષિત જે ઉપર દર્શાવાઈ ગયું છે, તેમાં પણ સુદશ કિલ્લાનું મોતે' એવા વર્ણન દ્વારા કાવ સૂચિત કરે १ “ यद् योनिः किल संस्कृतस्य सुदृशां जिह्वासु यन्मोदते __ यत्र श्रोत्रपथावतारिणि कटुर्भाषाक्षराणां रसः। - गद्यं चूर्णपदं पदं रतिपतेस्तत् प्राकृतं यद्वच રતૉલ્સાદાંત્રિતાદિ ! પશ્ય નુરતી નિષત્રત છે ” કવિ રાજશેખરના બાલરામાયણમાં [ ૧, ૧૧, પૃ. ૪૯ ]. . २ " पठन्ति लटभं लाटाः प्राकृतं संस्कृतद्विषः । સિતોપdઘસૌન્દર્યમુકયા ” ३. — गौडाद्याः संस्कृतस्थाः परिचितरुचयः प्राकृते लाटदेश्याः' –કવિ રાજશેખરની કાવ્યમીમાંસામાં [અ.૭,૫૩૪ અ. ૧૦, પૃ૫૧]

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46