Book Title: Prakrit Bhashani Upayogita
Author(s): Lalchandra B Gandhi
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 24
________________ ૨૦ પ્રાકૃતભાષાની પ્રાકૃતભાષા, પૂર્વોક્ત વિશિષ્ટતાઓને કારણે સર્વ સાધા રણને બોધ કરવામાં ઉત્તમ સાધાનરૂપ છે– તીર્થકરે, દે એમ વિચારી મહાપુરૂષોએ અહંનું જિના અને ભાષાયની તીથ કરે અને ગણધરે તથા તેમના ભાષા, અનુયાયીઓએ એ ભાષાદ્વારા પિતાના હૃદ યના ભાવ પ્રકાશિત કર્યા છે. આર્ષપ્રાકૃત નામથી સૂચિત થયેલી ભાષા જૈન સિદ્ધાંત-સૂત્રપુસ્તકમાં અર્ધમાગધી નામથી પણ ઓળખાય છે. એપપાતિક(ઉવવાઈ) સૂત્રમાં ઉલ્લેખ મળે છે કે-“અહંનું અર્ધમાગધી ભાષામાં ધર્મ ભાષે (ભાખે) છે; શ્રમણભગવાન મહાવીર, ત્યારપછી સંસાર( બિંબિસાર-શ્રેણિક)ના પુત્ર કૃણિક(અજાતશત્રુ)ને અર્ધમાગધી ભાષામાં ભાષ-કહે છે. ” શ્યામાચાર્યના પ્રજ્ઞાપના(પન્નવણીસૂત્રમાં આર્યોના નવ પ્રકાર સૂચવતાં ભાષાર્થ કેણ? એ પ્રશ્નના પ્રત્યુત્તરમાં જણાવે છે કે –“જે અર્ધમાગધી ભાષામાં ભાષે (બોલે) છે અને જ્યાં બ્રાહ્મી લિપિ પ્રવર્તે છે તે ભાષાર્થ.” જૈનેના આગમમાં-૧૧ અંગમાં– પાંચમા અંગ તરીકે પ્રખ્યાત ભગવતીસૂત્રમાં સૂચન મળે છે, ૧ “ મહા માસા, માત ર ઘમૅ ! ” " तए णं समणे भगवं महावीरे कूणिअस्स भंभसारपुत्तस्स अद्धमागहाए भासाए भासति । " –ઔપપાતિકસૂત્રમાં [ આ. સમિતિ પૃ. ૩૪, ૭૭ ] २ " से किं तं भासारिया ? भासारिया जे णं अद्धमागहाए । भासाए भासंति । जत्थ वि य बंभी लिवी पवत्तइ । ” -શ્યામાચાર્યના પ્રજ્ઞાપના સૂત્રમાં [ આ સમિતિ પૃ. ૫૫ ]

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46