Book Title: Prakrit Bhashani Upayogita
Author(s): Lalchandra B Gandhi
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 23
________________ ભાષામાં ૧૭ વાધેલા ૧૮ માહડ ૧૯ અબડ— ૨૦ પેથડ ૨૧ સાહ૨૨ માગલ ૨૩ સુલતાન– ઉપયેાગિતા. સંસ્કૃતમાં ભાષામાં व्याघ्रपनीया वाग्भट आम्रभट पृथ्वीधर साधु मुद्गल सुरत्राण ૧૯ સંસ્કૃતમાં नबाप मसीति ૨૪ નવામ– ૨૫ મસી– ૨૬ આગબોટ-અનનોા (થ) ૨૭ આગગાડી- અગ્નિશટી ૨૮ અંગ્રેજ आङ्ग्ल ૨૯ ઈગ્લાંડ જ્ઞાનમૂમિ ૩૦ ખીચડી-સિન્નચિત વિસ્તારના ભયથી અહિં માત્ર દિગ્દન કરાવ્યું છે. સુક્ષ્મ દ્રષ્ટિથી તુલનાત્મક પદ્ધતિએ પ્રાચીન પ્રાકૃત ભાષા—સાહિત્ય, પ્રાકૃત કાશા અને વત માનમાં પ્રચલિત પ્રાકૃત-વિવિધ દેશભાષાઓના પ્રયાગાને વિવેકપૂર્વક સરખાવવામાં આવે તા વાક્પતિરાજના પૂર્વકત વચન પ્રમાણે પ્રાકૃત-સાગરની ગંભીર અગાધતાના અને મહત્તાના કઇંક ખ્યાલ મેળવી શકાય. દેશ, નગરા, ગામા, નદીઓ, પતા, વશે, ગેાત્રા, વનસ્પતિઓ, ક્રિયાપદો, ઐતિહાસિક વિશેષનામે એ વિગેરેને અકૃત્રિમ– સ્વાભાવિક મૂળ સ્વરૂપમાં જાણુવા-સમજવા માટે શાષકાને કૃત્રિમ -સંસ્કૃત-પ્રયાગા કરતાં સહજ પ્રાકૃત–પ્રયાગા વિશેષ ઉપયાગી થઇ શકે; પર ંતુ ‘તે પ્રાકૃત, સ ંસ્કૃત પરથી વિકૃત કે અપભ્રષ્ટ ચઈને અનેલ છે, તેનું મૂળ તેા સ ંસ્કૃત જ છે' એવી ભ્રમણાભરી માન્યતા દૂર કરી તપાસવાની આવશ્યકતા છે.

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46